1. Home
  2. Tag "Gujarat News Style Report"

ઘરેલુ ક્રિકેટમાં પ્લેઇંગ કંડિશન્સમાં BCCIએ કર્યાં પાંચ મોટા ફેરફાર, જાણી જોઈને નો-બૉલ ફેંકનાર બોલર થશે સસ્પેન્ડ

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 2026-27ના ઘરેલુ ક્રિકેટ સિઝનની શરૂઆત પહેલાં મેચની પ્લેઇંગ કંડિશન્સમાં પાંચ મોટા અને મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, આ નવા નિયમોમાં સૌથી કડક ફેરફાર જાણી જોઈને ફ્રન્ટ-ફુટ નો-બૉલ કે નોન-લેન્ડિંગ ડિલિવરી ફેંકનાર બોલરો વિરુદ્ધ કરવામાં આવ્યો છે. હવે જો કોઈ બોલર […]

ભોજશાળા વિવાદઃ નમાઝ માટે ફાળવેલી વૈકલ્પિક જગ્યા મુદ્દે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલ મામલે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. મુસ્લિમ પક્ષ દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા શુક્રવારની નમાઝ અદા કરવા માટે ફાળવવામાં આવેલી વૈકલ્પિક જમીન વિવાદિત ભોજશાળા […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, એક પોલીસ કર્મચારી શહીદ

શ્રીનગર, 22 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને પોલીસ પર થયેલા એક કાયરતાપૂર્ણ આતંકી હુમલાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના કોકનાગ રોડ વિસ્તારમાં તૈનાત પોલીસ જવાનોની ટુકડી પર અજ્ઞાત બંદૂકધારીઓએ અચાનક આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈને હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયાં છે. […]

શરદ પવાર અને સુપ્રિયા સુલેએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન આજે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને બારાામતીના સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવન પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંસદની કાર્યવાહી અને દેશભરમાં યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દાઓના સંદર્ભમાં આ મુલાકાતને અત્યંત […]

દિલ્હીમાં આંદોલનકારીઓ અને પોલીસની ઝપાઝપી મામલે સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મામલો આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એક વકીલે કોર્ટ સમક્ષ અરજી કરીને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી મામલે અદાલતને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. જો કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ […]

સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ છેલ્લા 24 થી 25 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની ખ્યાતનામ મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલના ICU-8 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ […]

અવકાશી આફાત: અસમમાં પૂરથી 31 લોકોનાં મોત, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ સ્થિતિ ગંભીર

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે. સૌથી ગંભીર સ્થિતિ પૂર્વોત્તરના રાજ્ય અસમમાં સર્જાઈ છે, જ્યાં સતત વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA) દ્વારા પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નીપજ્યા છે, જેના કારણે રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code