1. Home
  2. Tag "Gujarati Sama char"

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple  શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય […]

કચ્છ જિલ્લામાં માત્ર 15 વિદ્યાર્થીઓ હોવાને લીધે 45 ખાનગી શાળાઓ બંધ થશે

ભૂજ, 3 જુલાઈ, 2026 :  45 private schools to be closed due to only 15 students જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી 45 જેટલી ખાનગી શાળાઓ એવી છે કે, શાળામાં માત્ર 15 વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ન હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. શાળા સંચાલકોનું […]

પાલનપુરમાં આંગડિયા પેઢી ચોરી કેસમાં શૈતાન ગેન્ગના 3 આરોપી પકડાયા

પાલનપુર, 3 જુલાઈ, 2026 : 3 accused of Shaitan gang arrested from Mumbai in Angadiya firm theft case   શહેરના ગુરૂ નાનક ચોકમાં આવેલી છ આંગડિયા પેઢીઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જિલ્લા LCBએ આંતરરાજ્ય ‘શૈતાન ગેંગ’ના ત્રણ આરોપીઓને મુંબઈથી દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, બાઈક અને ચોરીના સાધનો સહિત કુલ રૂ. 3.23 […]

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વીજળી ચોરીના 10276 કેસ પકડાયા

સુરેન્દ્રનગર, 3 જુલાઈ, 2026 : Campaign against electricity theft in Surendranagar district જિલ્લામાં વધતા જતા વીજ લોસને લીધે પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક વર્ષમાં સમયાંતરે વીજચોરી સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા એક વર્ષમાં 10,276 વીજ કનેક્શનોમાંથી વીજળી ઝડપી લઈને વીજચોરી કરનારાઓને રૂપિયા 3,797.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ વીજ ચોરી સામે […]

ચોટિલા નજીક ગેરકાયદે 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ્સ સીલ, 3.71 કરોડનો માલ જપ્ત

સુરેન્દ્રનગર, 3 જુલાઈ, 2026 : 7 illegal stone crusher plants sealed, goods worth Rs 3.71 crore seized જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝૂંબેશ હાથ ધરાયા બાદ ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદે ચાલતા સેન્ડ સ્ટોનના ખનન સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં આવેલા […]

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Transfer camp for teachers of secondary રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ 16મી જુલાઈ યોજાશે. બદલીઓના કેમ્પ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને પત્ર પાઠવી […]

વડોદરામાં પરિવાર ભર નિંદરમાં હતો ને ફાયરિંગ થયું, પાર્ટી કરી રહેલા 3ની અટકાયત

વડોદરા, 3 જુલાઈ, 2026 : The family was asleep when firing occurred. શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ગઈ મધરાત બાદ પરિવાર ગાઢ નિંદરમાં હતો ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ફ્લેટ પર ફાયરિંગ કરતા ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં ઘૂંસી […]

વાંચ ગામે ગેસ એજન્સીના કર્મચારી પર લૂંટારૂ શખસોએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Robbers attacked a gas agency employee જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ગેસ એજન્સીના કર્મચારી પર બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર શખસોએ હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવતા 4 લૂંટારૂ શખસો કર્મચારીના ગળામાં પહેરેલી સોનાની ચેઈન […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વધઈમાં 13 ઈંચ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Rain in 134 talukas today; 13 inches in Vadhai. ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગના વધઈમાં 13 ઈંચ, નવસારીના ચીખલીમાં 9 ઈંચ, વાસદામાં 8 ઈંચ, સુરતના અંબિકામાં 11 ઈંચ, વલસાડમાં 7 ઈંચથી વધુ, ડોલવાણમાં 7 ઈંચ, ગણદેવીમાં પણ 7 ઈંચ, […]

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 30મી જુલાઈએ યોજાશે

વડોદરા, 2 જુલાઈ, 2026 : By-elections to Vadodara’s Manjalpur assembly seat   શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય  યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા, 30મી જુલાઈ યોજાશે. આ પેટા ચૂંટણી માટેનું જાહેરનામું 6ઠ્ઠી જુલાઈ 2026ના રોજ પ્રસિદ્ધ થશે. અને તા. 13મી જુલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code