1. Home
  2. Tag "Gujarati Sama char"

મેગ્નેટનો ઉપયોગ કરીને મોબાઈલ એપથી લોક ખોલી કારની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

રાજકોટ, 10 જુલાઈ 2026 :  Gang that stole cars by unlocking them using a mobile app busted એઆઈ સહિત ટેકનોલોજીના જમાનામાં હવે તો ચોર પણ હાઈટેક થતાં જાય છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતા બે શખસોને દબોચી લીધા છે.  કાર ચોરીમાં પારંગત એવા બન્ને શખસો માત્ર 5 જ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટેમ્પાની અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત

વડોદરા, 10 જુલાઈ 2026 : Woman riding an Activa dies after being hit by a tempo નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર દશરથ ગામ ખાતે GSFC યુનિવર્સિટીના ગેટ સામે આવેલા બ્રિજ પર સવારે એક્ટિવાચાલક મહિલાને  આઇશર ટેમ્પોએ અડફેટે લેતાં […]

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે નવી મેરીટ યાદી, ચોઈસ ફિલિંગ 13મી જુલાઈ સુધી ચાલશે

અમદાવાદ, 10 જુલાઈ 2026 : New merit list for degree engineering admission ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાનમાં રાખીને ACPC ( પ્રવેશ સમિતિ)એ નવી મેરિટ યાદી જાહેર કરી છે. તેમજ બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ કરવામાં આવી છે. નવા અને અગાઉ મળીને કુલ 48,968 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. […]

ગુજરાત યુનિ. કેમ્પસની સુરક્ષા માટે હવે કોઈ નિષ્ક્રિયતા ચલાવાશે નહીં

અમદાવાદ, 10 જુલાઈ 2026 : Laxity regarding the security of the Gujarat University campus will not be tolerated ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોસ્ટેલ અને અન્ય બિલ્ડિંગો પર દારૂની ખાલી બોટલો મળ્યા બાદ યુનિ.કેમ્પસની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. આથી યુનિના સત્તાધિશોએ હવે  કેમ્પસને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે કેટલાક […]

સુરતમાં ખાડી પૂરની સ્થિતિની સમીક્ષા માટે હર્ષ સંઘવીએ યોજી હાઈ લેવલની બેઠક

સુરત, 10 જુલાઈ 2026 : Harsh Sanghavi holds a high-level meeting in review the creek flooding situation. શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડી પૂરના કારણે ઘણીબધી  દુકાનો કે વ્યાપારી એકમોને નકસાન થયું હતું. અને પૂરના પાણી લોકોના ઘરોમાં ભરાયા હતા. હવે સ્થિતિ થાળે પડતી જાય છે. સરકાર દ્વારા રાહત […]

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ થયું બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

ગાંધીનગર, 10 જુલાઈ 2026 : Increase in organic carbon in natural farming land પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત કૃષિ પદ્ધતિ નથી, પરંતુ ટકાઉ કૃષિ અને આબોહવા પરિવર્તન સામે લડવાનો વૈજ્ઞાનિક માર્ગ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનોએ આ વાતને વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કરી છે. સંશોધન મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી માત્ર પાંચ વર્ષમાં જમીનમાં […]

કચ્છના નલિયામાં લૂપ્ત થતી પ્રજાતિના ઘોરાડના બચ્ચાએ 40 દિવસ પૂર્ણ કર્યા

ગાંધીનગર, 10 જુલાઈ 2026 : A chick of the endangered Great Indian Bustard has completed 40 days ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard – […]

અમદાવાદમાં સીટીએમ પાસે 9.8 કિલો ગાંજા સાથે બે શખસો પકડાયા

ગાંધીનગર, 7 જુલાઈ, 2026 :  Two accused arrested with 9.8 kg of cannabis. શહેરના સીટીએમમાં નારોલ-નરોડા રોડ પર પસાર થતી એક રિક્ષામાંથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે 9.8 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીમાંથી એક મહારાષ્ટ્ર ગાંજો આપવા આવેલો સપ્લાયર હતો. પોલીસે ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત […]

થરાદ-ધાનેરા હાઈવે પર રેતી ભરેલા ડમ્પર પાછળ કાર અથડાતા ચાલકને ઈજા

થરાદ, 7 જુલાઈ, 2026 : Car crashes into the rear of a dumper on the Tharad-Dhanera highway  થરાદ-ધાનેરા હાઈવે પર ખેંગારપુરા ગામ નજીક ગત રાતે રેતી ભરેલા ડમ્પર પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પણ કારચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની […]

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા

અમદાવાદ, 7 જુલાઈ, 2026 : Water has accumulated outside the Samras Girls’ Hostel ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલના દરવાજા તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ  હોસ્ટેલ તરફ જતો મુખ્ય રોડ પર 1થી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. બે દિવસ થયા છતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code