1. Home
  2. Tag "Gujarati Sama char"

UN મહેતા હોસ્પિટલમાં સફાઈ કર્મીનુ મોત, હાઉસ કીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો

અમદાવાદ, 7 જુલાઈ, 2026 : Sanitation worker dies at UN Mehta Hospital  શહેરના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં સ્લમ પંપની પીટ પર કામ કરી રહેલા એક સફાઈ કર્મચારીનો આકસ્મિત રીતે પગ સ્લીપ થતા તે પીટમાં પડી ગયો ગયો હતો. આથી તેના સાથી બે સહકર્મચારીઓ પોતાના મિત્રને બચાવવા માટે પીટમાં  ઉતર્યા હતા. પણ […]

સુરતમાં લોખંડની સીડીને અડકતા જ વીજ કરંટ લાગ્યો, બેના મોત

સુરત, 7 જુલાઈ, 2026 :  Two died after suffering an electric shock upon touching an iron staircase શહેરના રાંદેર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે વરસાદ પડી રહ્યા હતો, ત્યારે એક યુવાને વરસાદમાં ભીંજાવવાની મોજ માણ્યા બાદ ભીના કપડે પોતાના ઘરમાં જઈને લોખંડની સીડીને અડતા જ અચાનક વીજ કરંટ લાગતા ઢળી પડ્યો હતો. આથી યુવાનને બચાવવા માટે […]

ગુજરાતમાં વરસાદી મોસમમાં પાણીજન્ય રોગચાળા સામે આરોગ્ય તંત્ર સજ્જ

ગાંધીનગર, 7 જુલાઈ, 2026 : Health system prepared against water-borne diseases રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ની સ્થિતિને પગલે નાગરિકોની સુખાકારી અને આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આજે આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ […]

ગુજરાત સરકારની વીજ પોલ વળતરની જાહેરાતને ખેડૂતોએ ફગાવી, હવે પાર્ટ-3નું એલાન

મોરબી, 7 જુલાઈ 2026 : Farmers reject  electricity pole compensation જિલ્લાના જેતપર ગામે વાડી-ખેતરોમાં વીજ પોલ નાંખવા સામે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લીધે ગુજરાત સરકારે વીજ પોલ વળતરની જાહેરાત કરતાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન સમેટી લીધુ હતું. ત્યારબાદ રાજ્ય સરકારે વીજ પોલ વળતર અંગે પરિપત્ર જાહેર કરતા અને એમાં જોગવાઈઓ જોતા ખેડૂતોમાં ભારે […]

ગુજરાતમાં આજે સવારના 4 કલાકમાં 94 તાલુકામાં પડ્યો વરસાદ, 5 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ, 7 જુલાઈ 2026 : Rain lashed 94 talukas in a span of four hours this morning ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ લખાય છે ત્યારે પણ વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. આજે સવારથી 4 કલાકમાં ડાંગના સુબીરમાં સાડા […]

વેરાવળ નજીક દરિયાના પ્રચંડ મોજામાં બે યુવતી તણાઈ જતા એકનું મોત

વેરાવળ, 6 જુલાઈ, 2026 : One young woman died after being swept away by sea waves  સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયામાં પણ કરન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે  વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયાકાંઠે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા બાદ દરિયાકિનારે ગયેલી બે પિતરાઈ બહેનો અચાનક આવેલા પ્રચંડ મોજાંની […]

સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની મંજુરી લેવાની કોઈ જરૂર નથીઃ વીજ લોકપાલ

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : No need to obtain consumer consent for installing smart meters  રાજ્યમાં સરકારી માલિકીની વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની ઝૂંબેશ હાથ ધરાતા વીજ ગ્રાહકો દ્વારા જોરદાર વિરોધ થયો હતો. મોટાભાગના વીજ ગ્રાહકોનું માનવું છે કે, સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બિલ આવે છે. આથી લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Police hold flag march along the Rath Yatra route  શહેરમાં અષાઢી બિજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગર પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રા માટે મંદિર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા હોવાથી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે […]

પાલનપુર નજીક નેશનલ હાઈવે પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

પાલનપુર, 6 જુલાઈ, 2026 : Waterlogging on the National Highway બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. પાલનપુરમાં સામાન્ય વરસાદ પડતા જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. શહેર નજીક પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાલનપુરમાં સામાન્ય […]

અડાલજ નજીક નર્મદા કેનાલમાં મિત્રને બચાવવા 5 મિત્રોએ છલાંગ લગાવી, 3ના મોત

ગાંધીનગર, 6 જુલાઈ, 2026 :  5 friends jumped into the Narmada Canal to save a friend; 3 died. અડાલજ નજીકના એક ફાર્મમાં દસેક જેટલા મિત્રોએ રાત્રિના સમયે તુવેર ટોઠાની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી પૂર્ણ થયા બાદ 5 યુવાનો પોતાના ઘેર જવા રવાના થઈ ગયા હતા. ત્યારે બાકીના 5 યુવાનો બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code