1. Home
  2. Tag "Gujarati Sama char"

શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, હેઠવાસના 17 ગામોને કરાયા એલર્ટ

ભાવનગર, 6 જુલાઈ, 2026 : Shetrunji Dam just 2 feet away from overflowing  સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રુંજી ડેમ  34 ફુટે ઓવરફ્લો થયો છે.  ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. શેત્રુંજી નદી પરના ધારી નજીક આવેલો  ખોડિયાર ડેમ ઓવરફલો થતા શેત્રુંજી નદી બેકાંઠે બની છે. તેથી શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ […]

પાલિતાણના ગરજીયા ગામે સિંહે હુમલો કરતા માલધારી યુવાન ઘવાયો

ભાવનગર, 6 જુલાઈ, 2026 :  Maldhari youth injured in lion attack જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામ નજીક આજે સોમવારે સવારે સિંહે એક માલધારી યુવાન પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી માલધારી યુવાન લોહીલૂહાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સિંહ […]

માત્ર હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ કેમ? શંકરાચાર્ય સદાનંદજીએ ઉઠાવ્યા સવાલ

રાજકોટ, 6 જુલાઈ, 2026 : Why government interference in Hindu temples ? : Shankaracharya  શહેરના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાનની ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરમાં દાનની ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. શ્રદ્ધાળુઓએ મંદિરને આપેલા […]

ડભોઈના પારાગામ નજીક ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલા વૃદ્ધનો મગરે કર્યો શિકાર

વડોદરા, 6 જુલાઈ, 2026 : Elderly man mauled to death by a crocodile while fishing in the Orsang River. જિલ્લાના ડભોઇ તાલુકાના પારાગામ નજીક ઓરસંગ નદીના કિનારે માછીમારી કરવા ગયેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતા વૃદ્ધનું  ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ફાયર વિભાગ, પોલીસ તેમજ વન […]

NEET PG 30મી ઓગસ્ટના રોજ લેવાશે, 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

 અમદાવાદ, 6 જુલાઈ, 2026 :  NEET PG will be held on August 30  નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ દ્વારા નીટ પીજી 2026 પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. આ પરીક્ષા માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આરંભ થઈ ગયો છે. ઉમેદવારો 21 જુલાઈ, 2026ના રાત્રે 11:55 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે નીટ પીજીની પરીક્ષા 30 […]

પોલીટેકનીક કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા મંડળે કરી રજુઆત

અમદાવાદ, 6 જુલાઈ, 2026 :   Pending issues of polytechnic college faculty members. રાજ્યમાં સરકારી પોલિટેકનીક કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે પોલિટેકનીક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખીને રજુઆત કરી છે. જેમાં અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી છે. […]

ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Rain fell in 27 talukas of Gujarat by Monday afternoon  રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં ૨૪ કલાક […]

વડોદરામાં “ એરિના- 48” ફ્લેટ પર ફાયરિંગ કેસમાં 6 આરોપીની ધરપકડ

વડોદરા, 5 જુલાઈ, 2026 : 6 accused arrested in the ‘Arena-48’ flat firing case. શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં આવેલા એરિના-48 એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા મધરાત બાદ 201 નંબરના ફ્લેટ પર ફાયરિંગ થયુ હતું. જોકે પરિવાર ભર નિંદરમાં હોવાથી કોઈ જાનહાની થઈ નહતા. આ ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી […]

મોરબીમાં મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

મોરબી, 5 જુલાઈ, 2026 : Massive fire breaks out at a groundnut warehouse  શહેર નજીક રફાળેશ્વર GIDC નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કાર્યરત મગફળીના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગનું વિકરાળરૂપ જોતા મેજર કોલ જાહેર કરવામાં […]

બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજ પર ગાબડું પડતા વાહનો અટવાયા

છોટા ઉદેપુર, 5 જુલાઈ, 2026 : Vehicles stranded after a gap formed on the Orsang River bridge જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર અચાનક એક મોટું ગાબડું પડતા સુરક્ષાના ભાગરૂપે બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ નેશનલ હાઈવે 56 પર આવેલો હોવાથી હજારો વાહનો અટવાઈ પડ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code