1. Home
  2. Tag "Hindi film"

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ફ્રેન્ચ કટ દાઢી આ ડાયરેક્ટરના કહેવાથી કરાવી હતી

મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બીગ-બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચન ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને નવા-નવા પ્રયોગ કરતા રહે છે. તેમના લૂકથી લઈને હેરસ્ટાઈલ પણ બદલતા રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન વર્ષોથી ફ્રેન્ચ કટ દાઢીમાં જોવા મળી રહ્યાં છે. તેમના આ લુક પાછળ જોરદાર કિસ્સો જોડાયેલો છે. નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાને આનો તમામ શ્રેય જાય છે. […]

અજય દેવગન પોતાના હોમ પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કરણ દેઓલ સાથે કરશે કામ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગન અત્યારે કઈ ફિલ્મોને લઈને ચર્ચામાં છે. પોતાના પ્રોડકશન હેઠળ બની રહેલી ફિલ્મોને લઈને અજય દેવગન સતત કાર્યરત છે. હાલમાં જ હોમ પ્રોડક્શનમાં બનેલી અભિષેક બચ્ચન સ્ટાર ધ બિગબુલ દર્શકોએ ખુબ પસંદ કરી છે. હવે અજય દેવગન હાથમાં સાઉથની જોરદાર ફિલ્મ આવી છે. તેને હિન્દીમાં બનાવવામાં આવશે. જે માટે સાઉથ […]

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી […]

હિન્દી ફિલ્મના આ કલાકારો, જેમના નામે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

મુંબઈઃ હિન્દી સિનેમાને 100 વર્ષ પૂર્ણ થયાં છે. બોલીવુડમાં કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ ફિલ્મ આજે પણ લોકો પસંદ કરી છે. દરમિયાન ભારતીય ફિલ્મ જગતના અનેક કલાકારોએ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાનમાં મેળવ્યું છે. અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ વિવિધ કામગીરીથી ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હનુમાન ચાલીસા ગાવાવાળા બોલીવુડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code