ભારતની હોકી ટીમના ડ્રેસનો રંગ બદલાયો, લોકોના મિશ્ર પ્રતિભાવઃ જુઓ વીડિયો
નવી દિલ્હી, 30 જુલાઈ, 2026 – ભારતની હોકી ટીમના ડ્રેસનો રંગ બદલાયો છે. જોકે આ અંગે લોકોના મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. મોટાભાગના લોકોએ તેને આવકાર્યો છે તો કેટલાક તેની ટીકા પણ કરી રહ્યા છે. આવતા મહિને અર્થાત ઓગસ્ટમાં નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો તેમની પરંપરાગત વાદળી […]


