1. Home
  2. Tag "ICG"

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

ICGના ડાયરેક્ટર જનરલ એસ પરમેશની આંધ્ર પ્રદેશમાં પૂર્વીય સમુદ્રી મુખ્ય મથકના નવા કમાન્ડર તરીકે નિમણુંક 

ICGના ડાયરેક્ટર જનરલ એસ પરમેશને પ્રમોશન  સમુદ્રી મુખ્ય મથકના નવા કમાન્ડર તરીકે નિમણુંક  દિલ્હીઃ- ભારતીય કોસ્ટ ગાર્ડના અધિક મહાનિર્દેશક જનરલ પરમેશ શિવમણિની કેન્દ્ર સરકાર દ્રારા વિશાખાપટ્ટનમમાં દળના પૂર્વીય મેરીટાઇમ હેડક્વાર્ટરના નવા કમાન્ડર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ અગાઉ મુંબઈમાં દળના પશ્ચિમ ક્ષેત્રની કમાન્ડિંગ કરી રહ્યા હતા અને તેમને પ્રમોશન પર નવી કમાન્ડ આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code