1. Home
  2. Tag "ied"

પુણેઃ ISIS મોડ્યુલ કેસમાં NIAએ 11 આરોપીઓની સ્થાવર મિલકતો કરી જપ્ત

મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મહારાષ્ટ્રના પુણેમાં ISIS મોડ્યુલ કેસમાં 11 આરોપીઓની ચાર સ્થાવર મિલકતો ‘આતંકવાદની કાર્યવાહી’ તરીકે જપ્ત કરી છે. NIAએ કહ્યું કે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) ફેબ્રિકેશન અને તેની ટ્રેનિંગ અને આતંકવાદી કૃત્યોના પ્લાનિંગ માટે થઈ રહ્યો છે. પુણેના કોંધવામાં અટેચ કરેલી મિલકતો ત્રણ ફરાર સહિત 11 આરોપીઓ સાથે જોડાયેલી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, શ્રીનગર-બારામુલા હાઈવે પરથી IED મળ્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટા આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગર-બારામુલા હાઈવે પર આતંકવાદીઓએ આઈઈડી લગાવ્યો હતો. જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. તાજેતરમાં જ પૂંછમાં આતંકવાદીઓએ ભારતીય સેના ઉપર કહેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હાઈવે પરથી આઈઈડી મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદા બની રહી છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સએ […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં 5 કિલો IED સાથે આતંકીનો મદદગાર અરેસ્ટ,ખતરનાક ષડયંત્ર નિષ્ફળ!

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ […]

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાના જવાનોએ આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું – IED મળી આવતા તેનો નાશ કર્યો

બાંદીપોરામાં સેનાના જવાનોમે મળી મોટી સફળતા સેનાએ આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું 15-16 કિલો  IED નો નાશ કર્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યા સરહદ પર અવાર નવાર આતંકીઓ નાપાક કાવતરા ઘડતા રહેતા હોય છે ત્યારે સેનાના જવાઓ અડીખમ રહીને આકંતીઓની નાપાક હરકતને નષ્ટ કરતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં પણ આતંકીઓને મોટી […]

જમ્મુ -કાશ્મીરના રોજારીમાં સેનાને મળી મોટી સફળતા – રસ્તા પરથી IED ઝપ્ત કરતા આતંકીઓનું કાવતરું નિષ્ફળ બનાવ્યું

જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં આઈઈડી ઝપ્ત આતંકીઓનું સાજીશ રહી નિષ્ફળ શ્રીનગરઃ- દેશનું સ્જવર્મ્મુગ ગણાતા કાશ્મીર કે જ્યાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક સાજીશને અંજામ આપવાની તૈયારીમાં હોય છે, જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવે છે, આજે પણ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ […]

ભારતમાં આતંકવાદી હુમલાની મોટી યોજના,ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

ભારતમાં આતંકવાદી હુમલાની મોટી યોજના ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું PoK માં ફરી સક્રિય થયા આતંકવાદી સંગઠનો દિલ્હી:પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં છે. દેશની ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ચેતવણી જારી કરીને એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, ટિફિન બોક્સમાં IED મૂકીને મોટો હુમલો કરવામાં આવી […]

જમ્મુ-કાશ્મીર: અખનૂરમાં સેનાના કાફલા પર હુમલાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, આઈઈડી કરાયો નિષ્ક્રિય

જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોની સતર્કતાને કારણે એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે. રાજ્યના અખનૂર જિલ્લામાં સુરક્ષાદળોએ એક આઈઈડીને નિષ્ક્રિય બનાવ્યો છે. જણાવવામાં આવે છે કે આ આઈઈડી દ્વારા આતંકવાદીઓનું નિશાન અહીંથી પસાર થનારી સેનાની ટુકડી હતી. ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સાજિશ હેઠળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code