ગાંધીનગરમાં ગેરકાયદે રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર, 31 મે, 2026 : 10 dumpers caught transporting sand illegally જિલ્લામાં નદીઓમાંથી ગેરકાયદે રેતીનું ખનન વધતું જાય છે. ત્યારે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેએ નિર્દેશ આપતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ગત રાત્રે હાથ ધરેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશિયલ ડ્રાઈવમાં રેતી ભરેલા 10 ડમ્પર ઝડપી પાડ્યા હતા. આ […]


