1. Home
  2. Tag "India Pakistan match"

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિને AMTS, BRTSની એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદ: શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. જેમાં મેચ જોવા એક લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટી પડશે. મેચ જોવા માટે બહારગામથી આવતા ક્રિકેટરસિયાઓ તેમજ શહેરના ક્રિકેટકસિકો વાહનોના પાર્કિંગની માથાકૂટમાં પડવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેના લીધે મેટ્રો ટ્રેનોની ખાસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધા બાદ […]

ભારત-પાકિસ્તાનની મેચના દિને ક્રિકેટરસિયાઓ માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ ક્રિકેટ મેચ રોમાંચક બનશે. વિશ્વનું સૌથી મોટુ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિક્રેટરસિકોથી હાઉસફુલ બની જશે. માત્ર ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોમાંથી પણ ક્રિકેટરસિકો ઉમટી પડશે. વર્લ્ડકપની આ હાઈવોલ્ટેજ મેચ માટે ક્રિકેટરસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટો પણ […]

ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટનું કૌભાંડ, 4 શખસોની ધરપકડ, નકલી 108 ટિકિટ્સ જપ્ત

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ રમાશે. મેચને પ્રત્યક્ષ નિહાળવા માટે દેશભરમાંથી ક્રિકેટરસિયાઓ આવશે. મેચની ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે. ઓનલાઈન ટિકિટ વેચાણ માટેનો સ્લોટ ખૂલતા ગણતરીની મીનીટ્સમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ટિકિટોના કાળા બજર સામે પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ […]

અમદાવાદમાં 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માટે પડાપડી

અમદાવાદઃ દેશમાં આગામી 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ મેચનો  પ્રારંભ થશે, અને એમાં 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામતો હોય છે. ખેલાડીઓ તો પ્રેશરમાં હોય છે, પણ સાથે સાથે દર્શકો પણ એક અલગ જ પ્રકારના પ્રેશરનો અનુભવ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code