1. Home
  2. Tag "india"

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ

નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે […]

યુક્રેનમાં ભારતનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઃ એક કલાકની અંદર જ 242 ભારતીયોને એરલિફ્ટ કરાયાં

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. રશિયાની સેના યુક્રેનની સીમામાં પ્રવેશી ચુકી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આ આક્રમક એક્શનથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા પોતોના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે દુનિયાના વિવિધ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુદ્ધના માહોલ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર […]

યુક્રેન વિવાદ મુદ્દે ભારતના વર્તનથી રશિયા ખુશ

યુક્રેન-રશિયા વિવાદ ભારતના વર્તનથી રશિયા ખુશ રશિયાએ ભારતને લઈને કહી આ વાત દિલ્હી: રશિયા-યુક્રેન વિવાદ પર ભારત સરકાર દ્વારા જે રીતે વલણ દાખવવામાં આવ્યું છે તેને લઈને રશિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. રશિયા મિશનના ઉપ પ્રમુખ રોમન બાબૂશ્કિને બુધવારે કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને તેણે […]

સમગ્ર દેશમાં કાયદો બનાવીને હિબાજ ઉપર પ્રતિબંધ મુકવાની ભાજપના સાંસદની માંગણી

નવી દિલ્હીઃ કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલો હિજાબ વિવાદ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યો છે. આ દરમિયાન યુપીના ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે કાયદો બનાવીને દેશભરમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે યુપી ચૂંટણીમાં વિપક્ષ આ વિવાદને લઈને આવ્યો છે. બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ઉન્નાવની ગદન ખેરા […]

યુક્રેનમાં 20 હજાર ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતાઃ ભારત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ભારે તણાવ ભરેલી સ્થિતિને પગલે ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. યુએનએસસીની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિએ કહ્યું કે, યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલો તણાવ ચિંતાનો વિષય છે. વધી રહેલા ગતિરોધને પગલે શાંતિ ભંગ થવાની આશંકા છે. જેથી નાગરિકોની સુરક્ષા ખતરામાં પડી શકે છે. તેમણે […]

ભારતમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ માટે અદાણી ગ્રુપના બૉલાર્ડ સાથે સમજૂતિના કરાર

અમદાવાદ : અદાણી ગ્રુપે (“Adani”; NSE: ADANIENT)  જાહેરાત કરી છે કે તેણે બૉલાર્ડ પાવર સિસ્ટમ્સ (NASDAQ: BLDP; TSX: BLDP) સાથે ભારતમાં વિવિધ વાહનો અને ઔદ્યોગિક ઉપયોગિતા માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સના વ્યાપારીકરણના હેતુથી સંયુક્ત મૂડીરોકાણ માટે નૉન-બાઈન્ડીંગ સમજૂતિના કરાર (“MoU”) કર્યા છે. આ સમજૂતિના કરાર હેઠળ બંને પક્ષો ભારતમાં ફ્યુઅલ સેલ ઉત્પાદન માટે સહયોગ કરવાના વિવિધ […]

બદલતી નોકરીની ભૂમિકાઓની માગ પ્રમાણે દેશનું ‘વસતી વિષયક ડિવિડન્ડ’ તૈયાર કરવું મહત્વપૂર્ણ: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રો પર કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનના મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેબિનાર બજેટ પહેલા અને પછી હિતધારકો સાથે ચર્ચા અને સંવાદની નવી પ્રથાનો એક ભાગ હતો. વડાપ્રધાનએ […]

ભારતમાં માર્ચના આરંભ સાથે શિયાળો વિદાય લેશે, ઉનાળાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. બપોરના ગરમી અને વહેલી સવારે ઠંડી પડતી હોવાથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં શિયાળો વિદાય દેશે અને ગરમી વધશે. ઉનાળાના આરંભ સાથે ગરમીનો પ્રારંભ થવાની શકયતા છે. ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

ભારતમાં 5 વર્ષના સમયગાળામાં રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પાછળ કેટલા નાણા ખર્ચા જાણો…

નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીઓ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે પરંતુ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપ્રચારમાં પાણીની જેમ નાણાનો ખર્ચ કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડિયાના અનુમાન અનુસાર 2019માં લોકસભાની ચૂંટણીમાં 60 હજાર કરોડનો ખર્ચ થયો હતો. તે પહેલા વર્ષ 2014માં 30 હજાર કરોડના ખર્ચનો અંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code