1. Home
  2. Tag "Isabgul"

ઇસબગુલના પ્રોસેસિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે, અમેરિકામાં ભારતીય ઈસબગુલની ભારે માગ

સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના […]

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, ઈસબગુલની આવક ઘટી, ખરીફ સીઝનમાં વરિયાળીના વાવેતરમાં વઘારો

અમદાવાદઃ  રાજ્યના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ, વરિયાળી અને ઇસબગૂલની આવકમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ વરિયાળીમાં ચાલુ વર્ષે નિકાસ વધશે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ઊંચા ભાવ હોય ત્યારે દોઢથી બે લાખ બોરીની નિકાસ થતી હોય છે પરંતુ આ વખતે નિકાસ વધીને અઢીથી ત્રણ લાખ બોરીની થઇ હોવાની શક્યતા છે. […]

વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે  માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે.  રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]

પાટડી માર્કેટીંગ યાર્ડમાં એરંડા, ઈસબગુલ અને જીરાની ધૂમ આવક, એરંડાના ભાવ 1425 સુધી બોલાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડાની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે જ 15 હજાર મણ એરંડાની આવક નોંધાઇ હતી અને ભાવ પણ રૂપિયા 1425 સુધી બોલાયા હતા. જ્યારે પાટડી એપીએમસીમાં ઇસબગુલની 2000 મણ આવક થઈ હતી અને ભાવ રૂ. 2550 સુધી બોલાયા હતા, જ્યારે જીરાના ભાવ રૂ. 4500 સુધી બોલાયા હતા. જ્યારે કપાસની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code