1. Home
  2. Tag "islam"

ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

ઈરાન-સાઉદી વિવાદ ઈસ્લામિક વિશ્વમાં વર્ચસ્વના જંગના આંટાપાટા સાઉદીના ઓઈલ પ્રતિષ્ઠાનો પર હુમલો યુદ્ધની શક્યતાઓ વધારનારો અમેરિકા પણ લઈ રહ્યું છે મધ્ય-પૂર્વના સંઘર્ષમાં ઊંડાણપૂર્વકનો રસ સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. બંને દેશ લાંબા સમયથી એકબીજાના પ્રતિસ્પર્ધી છે. પરંતુ તાજેતરમાં તેમની વચ્ચે કડવાશમાં વધારો થયો છે. આ બંને શક્તિશાળી ઈસ્લામિક દેશો […]

કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં : મલેશિયાના ગૃહ પ્રધાન

નવી દિલ્હી : આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક સંદર્ભે મલેશિયાના ગૃહ પ્રધાન એમ. યાસીને કહ્યુ છે કે તે કાયદાથી ઉપર નથી. તેમણે કહ્યુ છે કે કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં. આના પહેલા મલેશિયાની સરકારે ઝાકિર નાઈકના ભાષણ પર રોક લગાવી હતી. મલેશિયાના અધિકારીઓએ ઝાકિર નાઈકે હિંદુઓ અને […]

હિંદુ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું “મિશન” : પાકિસ્તાની મૌલવી

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓને કિડનેપિંગ બાદ તેમના બળજબરીથી ધર્માંતરણ કરાવીને નિકાહ કરાવવાના મામલા સતત સામે આવી રહ્યા છે. આ મુદ્દો તાજેતરમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પણ ઉઠ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હાલ અમેરિકાની મુલાકાતે છે. તેવામાં અમેરિકાના દશ સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. આ સાંસદ ચાહે છે કે ટ્રમ્પ ઈમરાન ખાન સાથે આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code