દિલ્હીમાં ઈઝરાઈલી દુતાવાસ નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટની જૈશ-ઉલ-હિંદ સંગઠને લીધી જવાબદારી
દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલી દુતાવાસ પાસેથી થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ સુરક્ષા એજન્સીઓએ આરંભી છે. દરમિયાન આ બ્લાસ્ટની જવાબદારી જૈશ ઉલ હિંદ નામના એક સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. જેથી આ સંગઠન અને તેની સાથે જોડાયેલા લોકોની પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાઈલી દુતાવાસ પાસે થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સોશિયલ મીડિયા મારફતે જૈશ […]