1. Home
  2. Tag "IT companies"

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]

કોરોનાના વધતા વ્યાપને જોતા આઈટી કંપનીઓએ જૂન મહિના સુધી વર્ક ફ્રોમ હોમની સુવિધા લંબાવી

આઈટી કંપનીએ વર્ક ફ્રોમ હોલ લંબાવ્યું જૂન મહિના સુધી વર્ક ફ્રોમ હોની સુવિધા આપશે આઈટી કંપનીઓ દિલ્હી – સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાના ઝપેટમાં આવ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે.વધતા કેસોને લઈને અનેક મોટી કંપનીઓ અને કામદાર લોકોમાં ભયનો માહોસ જોવા મળી રહ્યો છ્ ,ત્યારે દેશની કેટલીક મોટી આઈટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code