1. Home
  2. Tag "Jeff Bezos"

જેફ બેઝોસનું પહેલું રોકેટ લોન્ચિંગ દરમિયાન ફેલ થયું  

દિલ્હી:ઉદ્યોગપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન દ્વારા સોમવારે લોન્ચ કરાયેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.જો કે, અવકાશયાત્રીઓને રોકેટ દ્વારા મોકલવામાં આવ્યા ન હતા અને માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે હતા. આ રોકેટને પશ્ચિમ ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને ટેકઓફની લગભગ એક મિનિટની અંદર, નીચેના એક એન્જિનની આસપાસ પીળી જ્વાળાઓ દેખાતી હતી. ત્યારબાદ કેપ્સ્યુલની ઈમરજન્સી સિસ્ટમ સક્રિય […]

અવકાશમાં માનવીનો જન્મ થશે અને ત્યાં વસાહતો પણ હશે: જેફ બેઝોસ

અંતરિક્ષમાં જીવનને લઇને જેફ બેઝોસની ભવિષ્યવાણી અવકાશમાં માનવીનો જન્મ થશે નજીકના ભાવિમાં અવકાશમાં શહેરો વસશે નવી દિલ્હી: લોકોને અંતરિક્ષ પર વસવાટ માટે સપના દેખાડનાર અને અંતરિક્ષ પ્રત્યેની લોકોની ઉત્સુકતાને વધારનાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે હવે ભવિષ્યવાણી કરી છે. જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે, એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ […]

જેફ બેઝોસનું આગામી લક્ષ્ય, અંતરિક્ષમાં બનાવશે સ્પેસ સ્ટેશન

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું આગામી લક્ષ્ય હવે અંતરિક્ષામાં બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન આ સ્પેસ સ્ટેશનમાં 10 લોકો રહી શકશે નવી દિલ્હી: થોડાક સમય પહેલા સ્પેસ યાત્રા કરીને પરત ફરેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે પોતાનું સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આપને જણાવી દઇએ કે જેફ બેઝોસ પોતાની બ્લુ ઓરિજીન નામની સ્પેસ કંપની પણ […]

અવકાશ છોડો હજુ તો પૃથ્વી પર ઘણુ કામ કરવાની આવશ્યકતા છે, બિલ ગેટ્સનો એલન મસ્ક અને જેફ બેઝોસ પર કટાક્ષ

એલન મસ્ક-જેફ બેઝોસની અવકાશ યાત્રા પર બિલ ગેટ્સનો કટાક્ષ હજુ પૃથ્વી પર પણ ઘણું કામ કરવાનું બાકી છે હું અત્યારે મેલેરિયા નાબૂદી પર કામ કરી રહ્યો છું: બિલ ગેટ્સ નવી દિલ્હી: તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક લોકો પૈકીના બે એલન મસ્ક અને જેફ બેઝોસ સ્પેસ યાત્રા પર ગયા હતા ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસે તેઓ […]

એમેઝોનના માલિક જેફ બેઝોસને નથી થવું ઘરડુ, વૃદ્વત્વને રોકી શકે તેવા સંશોધનમાં કર્યું રોકાણ

હવે એમેઝોનના માલિક જેફ બેઝોસે રિવર્સ એજિંગ સંશોધનમાં કર્યું રોકાણ જેફ બેઝોસને હવે ઘરડા નથી થવું એટલે તેમાં કર્યું રોકાણ યુનિટી બાયોટેક્નોલોજી નામની કંપની વૃદ્વાવસ્થાને સમાપ્ત કરવા પર સંશોધન કરી રહી છે નવી દિલ્હી: કોઇ વ્યક્તિ ભાગ્યે જ એવું ઇચ્છતું હશે કે તે વૃદ્વ થાય. આ જ કારણોસર કેટલીક કંપનીઓ આ પ્રકારના સંશોધનમાં વ્યસ્ત છે. […]

નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે નવી દિલ્હી: વિશ્વની ટોચની અવકાશી સંસ્થા નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. હકીકતમાં, એમેઝોનના ભૂતપૂર્વ CEO તેમજ સ્પેસ કંપની બ્લૂ ઓરીજીનના વડા જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે. નાસાએ તાજેતરમાં એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સને […]

ઇતિહાસ રચાયો: વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા

અંતરિક્ષમાં આજે રચાયો ઇતિહાસ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરીને પરત ફર્યા બેઝોસની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ અવકાશ યાત્રાએ ગયા હતા નવી દિલ્હી: અંતરિક્ષમાં આજે ઇતિહાસ રચાયો છે. અમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરીને ધરતી પર પરત ફર્યા છે. બેઝોસની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ […]

જેફ બેજોસ તેમની કંપની બ્લુ ઓરિજિના અવકાશયાન ‘ન્યૂ શેફર્ડ’થી 3 લોકો સાથે આજે અંતરિક્ષની યાત્રા કરશે

જેફ બેજોસ ‘ન્યૂ શેફર્ડ’થી 3 લોકો સાથે  અંતરિક્ષની યાત્રા કરશે’ બેઝોસ સાથે તેમના 82 વર્ષિય ભાઈ પણ યાત્રા કરશે દિલ્હીઃ એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેડોસ આજે અન્ય 3 લોકો સાથે અંતરિક્ષની મુસાફરી કરશે. તેમની કંપની બ્લુ ઓરિજિનનું અવકાશયાન ‘ન્યૂ શેફર્ડ’ ચારેય મુસાફરોને લઈને પૃથ્વીથી 100 કિલોમીટરની ઊંચાઇ પર જશે. 10 મિનિટની મુસાફરીના પરિક્ષમને તેમની […]

એમેઝોનના સીઈઓ પદ પરથી જેફ બેજોસ આવતી કાલે આપશે રાજીનામુઃ નવા કરિયરની કરશે શરુઆત

એમેઝોનના સીઈઓ જેફ બેજોસ આપશે રાજીનામુ તેમના અન્ય કાર્ય પર હવે આપશે પુરતુ ધ્યાન નવા કરિયરની કરશે શરુઆત     દિલ્હીઃ-  જેફ બેજોસ વિશ્વનું એક મોટૂં જાણીતું નામ છે, સૌ કોઈ આ નામથી વાકેફ છે,તેઓ એમેઝોનના સીઈઓ પદ પરથી હવે આવતી કાલે રાજીનામુ આપવા જઈ રહ્યા છે, એમેઝોનને એક સામાન્ય ઓનલાઇન બુકસેલરથી વિશ્વની સૌથી શક્તિશાળી […]

અંતરીક્ષમાં જઇ રહેલા જેફ બેઝોસેની બાજુમાં બેસવાની સીટની અબજો રુપિયામાં થઈ હરાજી

અંતરીક્ષમાં જઈ રહેલા જેફ બેઝોસેની બાજુની સીટની હરાજી એક ઘનિકે અબજો રુપિયા આ સીટ માટે ખર્ચ કર્યા દિલ્હીઃ- બિઝનેસની દુનિયામાં જેફ બેઝોસ એકજાણીતું નામ છે, થેલ્લા દિવસોથી તેઓ ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે,અમેઝોનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને અબજોપતિ જેફ બેઝોસની અંતરિક્ષ યાત્રાહાલ ચર્ચામાં જોવા મળે છે ત્યારે જેફ બેઝોસ જે સ્પેસશિપથી સ્પેસમાં જવાના છે તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code