ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં શુક્રવારથી AFIની જુનિયર એથ્લેટિક્સ મીટ યોજાશે,
અમદાવાદઃ300 એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ 16 ફેબ્રુઆરીથી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI)ની ફ્લેગશિપ ઈવેન્ટ-NIDJAM (નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ) ની 19મી આવૃત્તિનું આયોજન કરાશે. NIDJAM ગુજરાતમાં ગ્રાસરૂટ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે, ત્યારે તે ભારતની મોટી ઈવેન્ટ્સ યોજવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરશે કારણ કે સરકારે 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે બિડ કરવા માટે રસ દર્શાવ્યો છે. AFI અમદાવાદમાં 16 થી 18 […]