1. Home
  2. Tag "Kalupur Railway Station"

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ

અમદાવાદ, 10 જુન, 2026 : Digital luggage locker facility launched શહેરના કાળુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કાળુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે ડિજિટલ લગેજ લોકરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આજે બુધવારે રેલવે સ્ટેશન પરિસરમાં ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને […]

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ કામગીરીને લીધે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરાઈ

12 સપ્ટેમ્બર સુધી 4 ટ્રેન મણિનગર, વટવા, અસારવાથી દોડશે, અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાયું, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી […]

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન

રિક્ષાચાલકો આડેધડ પાર્કિંગ કરતા હતા, રિક્ષામાં વધુ પ્રવાસીઓને બેસાડતા હતા, હવે સમયાંતરે પોલીસ ડ્રાઈવ યોજાશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષાઓ આડેધડ પાર્ક કરવામાં આવે છે. તેમજ રિક્ષાઓમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા હોય છે. તેમજ રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. […]

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરાયું

અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશન પર ટ્રાફિરનું ભારણ વધતું જાય છે. રોજબરોજ લાંબા અંતરની અનેક ટ્રેનોની આવન-જાવનને લીધે પ્રવાસીઓથી રેલવે સ્ટેશન ભરચક બની જતું હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે સ્ટેશન પર વધુ એસ્કેલેટર મુવામાં આવી રહ્યા છે. જેમાં વધુ બે  નવી એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code