1. Home
  2. Tag "KARINA KAPOOR"

કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ ‘જાનેજાન’ નું ટ્રેલર રિલીઝ – ઓટીટી પર ફિલ્મ થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડમાં અનેક ફિલ્મો આવતી રહેતી હોય છે તાજેતજરમાં ઘણી ફિલ્મનો સિનેમાઘરોમાં રિલીઝ થી છએ તો કેટલીક ફિલ્મો આટીટી પ્લેટ ઓફર્રમ પર ઘૂમ મચાવે છે ત્યારે હવે ઓટીટી પર અભિનેત્રી અને બેબોગર્લ કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ રિલીઝ તવાની તૈયારીમાં છે,આજરોજ મંગળવારે કરિના કપુરની જાનેજાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. બોલિવૂડ અભિનેત્રી કરીનાની થ્રિલર ફિલ્મ […]

‘દ્રશ્યમ 2’ પહેલા, બોલિવૂડની આ 5 જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો જુઓ, દરેકનો ક્લાઈમેક્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે!

મુંબઈ: સસ્પેન્સ થ્રિલર ફિલ્મો ભારતીય દર્શકોની હંમેશા પ્રિય રહી છે. તાજેતરમાં અજય દેવગનની દૃશ્યમ-2 આવી છે. આ ફિલ્મ અગાઉની ફિલ્મ દૃશ્યમ નો બીજો ભાગ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં બોલીવુડમાં આવી સસ્પેન્સ ફિલ્મો જોનારા લોકોનો એક અલગ વર્ગ ઉભો થયો છે. અજય દેવગનની આ નવી ફિલ્મ દૃશ્યમ-2 ને લઈને પણ ઘણી ચર્ચા અને જિજ્ઞાસા થઈ રહી […]

ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એ ખાસ લોકોને આપી પાર્ટીઃ- એક્ટ્રેસ કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર કરિના કપુર અને મલાઈકા અરોડા સાથેનો ફોટો શેર કર્યો

કરિશ્મા કપુરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો આ ફોટો શોસિયલ મીડિયા પર થી રહ્યો છે વાયરલ બહેન કરીના અને મલાઈકા અરોડા સહીત મનીષ મલ્હોત્રા નજરે પડ્યા   મુંબઈઃ-બોલિવૂડની જાણીતી અભિનેત્રી  કરિશ્મા કપૂર ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.કરિશ્મા તેના વિશે સતત સોશિયલ મીડિયા પર અપડેટ આપતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code