બોલિવુડની બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરિના કૈફનો આજે 38 મો જન્મદિવસ, પોતાની ઓળખ બનાવવા ખૂબ કર્યો સંઘર્ષ
કેટરિના કૈફનો આજે 38 મો જન્મદિવસ પોતાની ઓળખ બનાવવા ખૂબ કર્યો સંઘર્ષ ફિલ્મ ‘બૂમ’ થી બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી મુંબઇ : બોલિવુડની બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983 ના રોજ હોંગકોંગમાં થયો હતો. બોલિવુડ ફિલ્મોમાં ધૂમ મચાવનાર કેટરિના કૈફ આ વર્ષે પોતાનો 38 મો જન્મદિવસ મનાવી રહી છે. જ્યારે કેટરિના ફિલ્મોમાં […]