1. Home
  2. Tag "Katrina Kaif"

સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ,ઈમરાન હાશ્મીનો જોવા મળ્યો દમદાર લુક

મુંબઈ: સલમાન ખાન-કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં માત્ર સલમાન ખાન-કેટરિના કૈફ જ નહીં પરંતુ ઈમરાન હાશ્મીનો દમદાર લુક પણ જોવા મળશે. YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઈગર 3’ જબરદસ્ત એક્શન એન્ટરટેઈનર બનવા જઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત ‘ટાઈગર 3’ના ટ્રેલરમાં […]

ટાઈગર 3 : સલમાન ખાન બાદ ‘કેટરીના’નો ફર્સ્ટ લૂક આવ્યો સામે,ફુલ એક્શન મોડમાં જોવા મળી કેટરીના કૈફ

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 તેના ટ્રેલર રિલીઝને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ફિલ્મને લગતા અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મમાંથી સલમાન ખાનનો લુક સામે આવ્યો હતો. તે જ સમયે, હવે ઝોયા એટલે કે કેટરીના કૈફનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. હાલમાં જ ટાઇગર 3નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું […]

કેટરિના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે,ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાવવામાં આવી

આજે કેટરિના કૈફનો જન્મદિવસ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી મુંબઈ:કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ફોન ભૂત ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મની જાહેરાત બાદથી મેકર્સ તેની સાથે જોડાયેલી વાતો શેર કરી રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોશન પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર સામે આવ્યા બાદ […]

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે જન્મદિવસ,ભારે સંઘર્ષ બાદ મેળવી ઓળખ  

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે જન્મદિવસ 14 વર્ષની ઉંમરે કરવા લાગી હતી મોડલિંગ અનેક સુપર હિટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે.આજે તે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવી રહી છે.કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો.મૂળ બ્રિટિશ મોડલ અને અભિનેત્રીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બૂમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.જોતા-જોતા […]

શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે

વિજય સેતુપતિ અને કેટરીના કૈફ સાથે કામ કરશે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે 23 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:કેટરિના કૈફ પોતાના લગ્નની વિધિઓ પૂર્ણ કરીને ફરી એકવાર ફિલ્મ સેટ પર પરત ફરી છે. કેટરિનાની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.કેટરિનાએ પોતે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના […]

વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ,સલમાન ખાન સાથે કરશે ટાઈગર ૩ નું શૂટિંગ

લગ્ન બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ સલમાન ખાન સાથે કરશે ટાઈગર ૩ નું શૂટિંગ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં થશે મુંબઈ:વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે.કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે.રશિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને […]

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાયા,ચાહકોની આતુરતાનો આવ્યો અંત

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બંન્ને લગ્નના બંધનમાં બંધાયા કેટરીના-વિક્કીના ચાહકોમાં ખુશી મુંબઈ:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આખરે ચાહકો દ્વારા જે સમયની રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવ્યો છે. જાણકારી અનુસાર બપોરે ગઈ કાલે બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા હતા. આ સાથે કેટરિના કેફ […]

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે,વિકી-કેટરિનાની આ નોટ થઈ વાયરલ

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે વિકી અને કેટરિના તરફથી આપવામાં આવી સુચના   વિકી-કેટરિનાની આ નોટ થઈ વાયરલ મુંબઈ:કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. લગભગ તમામ મહેમાનો રાજસ્થાનના સવાઈ માધોપુર પહોંચી ગયા છે, પરંતુ લગ્નમાં આવનારા તમામ મહેમાનોને વિકી અને કેટરીના તરફથી ઈન્સ્ટ્રકશન લેટર આપવામાં આવી રહ્યો છે. તમામ મહેમાનોના […]

કેટરિના,સિદ્ધાંત અને ઈશાનની ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે,આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

કેટરિના, સિદ્ધાંત અને ઈશાન એકસાથે જોવા મળશે ફોન ભૂત ફિલ્મમાં પહેલીવાર એકસાથે જોવા મળશે ફિલ્મ આવતા વર્ષે 15 જુલાઈએ થશે રિલીઝ મુંબઈ :કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર અભિનીત ફોન ભૂત ફિલ્મ ગયા વર્ષે શૂટ કરવામાં આવી હતી અને હોરર-કોમેડી શૈલીની લોકપ્રિયતા અને રસપ્રદ કાસ્ટિંગને કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની છે. ગયા […]

સૂર્યવંશીના મેકર્સએ અક્ષય કુમારનું નવું પોસ્ટર રિલીઝ કર્યું,દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની કરી અપીલ

સૂર્યવંશીના મેકર્સએ અક્ષય કુમારનું નવું પોસ્ટર કર્યું રિલીઝ દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની કરી અપીલ દિવાળી પર રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:લાંબા સમય પછી મુંબઈના તમામ થિયેટર 22 ઓક્ટોબરથી ખોલવામાં આવ્યા છે. થિયેટર ખુલ્યા બાદ દરેક વ્યક્તિ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે જે આ વર્ષે દિવાળી પર થિયેટરોમાં રિલીઝ થશે. રોહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code