1. Home
  2. Tag "Kenya"

કેન્યા: સરકાર વિરોધ પ્રદર્શનો સંબંધિત માનવ અધિકાર ઉલ્લંઘનના પીડિતોને વળતર આપશે

નવી દિલ્હી, 16 જૂન 2026: Government to compensate victims of human rights violations related to protests કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ જણાવ્યું છે કે દેશ વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા માનવાધિકાર ઉલ્લંઘનના આશરે બે હજાર પીડિતોને વળતર આપશે. આ એક ખાસ રાષ્ટ્રીય વળતર પ્રક્રિયા છે જે ન્યાયિક પ્રણાલીની બહાર કાર્યરત છે. આ પૂર્વ આફ્રિકન રાષ્ટ્રમાં, કર વધારા […]

કેન્યા: ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલના હોસ્ટેલમાં ભીષણ આગ લાગવાથી 16 વિદ્યાર્થીઓના મોત અને 79 ઘાયલ

નવી દિલ્હી, 28 મે 2026: Massive fire breaks out in girls’ boarding school hostel કેન્યાના નાકુરુ કાઉન્ટીના ગિલગિલમાં ઉતુમિશી ગર્લ્સ એકેડેમીના ડોર્મિટરીમાં આગ લાગી હતી. આગમાં અત્યાર સુધીમાં 16 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 79 અન્ય ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. કેન્યાના ગિલગિલમાં ઉતુમિશી ગર્લ્સ સ્કૂલના ડોર્મિટરીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ […]

કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત અને કેન્યાએ સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ભારત અને કેન્યાએ કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી હતી. તેની સહ-અધ્યક્ષતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ અજિત કુમાર સાહુ અને કેન્યાના વિદેશ મંત્રાલય અને વિદેશી ડાયસ્પોરા બાબતોના પ્રતિનિધિ સ્ટીફન રોનોએ વર્ચ્યુઅલ રીતે કરી હતી. બેઠકમાં ચર્ચા થયેલા મુખ્ય મુદ્દાઓ બંને પક્ષોએ […]

કેન્યા: વિદેશી પ્રવાસીઓને લઈ જતું વિમાન ક્રેશ, 12 લોકોના મોત

નવી દિલ્હી: કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા રાષ્ટ્રીય અભયારણ્યના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં બાર લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયાની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિમી દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો. ક્વાલે […]

કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે નાગરિકો રસ્તા પર ઉતર્યા, પરિસ્થિતિ વણસી

નવી દિલ્હીઃ કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ પ્રદર્શન સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને ચેતવણી આપવા છતા પણ કોઈ અસર થઈ રહી નથી. ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. તેના અંદર 39 લોકોના મોત થયા હતાં. ત્યારે ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહ્યા […]

કેન્યાની સંસદમાં તોડફોડ અને આગચંપી, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં વસતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય […]

કેન્યામાં ભારે વરસાદ વચ્ચે જૂના કિજાબે ડેમમાં ભંગાણ, 40થી વધારેના મોતની આશંકા

નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા […]

કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર ડિફેન્સ 3-દિવસીય ભારતની મુલાકાતે આવ્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે 29 ઓગસ્ટે વાતચીત કરશે કેબિનેટ સેક્રેટરી ડુઅલની ભારતની આ પ્રથમ મુલાકાત ગોવા અને બેંગલુરુમાં ભારતીય શિપયાર્ડ અને સંરક્ષણ ઉદ્યોગોની મુલાકાત લે તેવી અપેક્ષા નવી દિલ્હીઃ કેબિનેટ સેક્રેટરી ફોર ડિફેન્સ, કેન્યા એડન બેરે ડુઅલ 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ […]

કેન્યામાં મોંઘવારી વધતા લોકો રસ્તા ઉપર ઉતર્યાં, પોલીસે દેખાવકારોને વિખેરવા ટીયરગેસના શેલ છોડ્યાં

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેમજ જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. દરમિયાન કેન્યામાં મોંઘવારીએ માજા મુકી છે. જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. કેન્યામાં મોંઘવારીમાં થયેલા વધારાને પગલે લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. બીજી તરફ પરિસ્થિતિ […]

કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત,પાંચ ઘાયલ

નારોક કાઉન્ટીમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતના પગલે સાત લોકોના મોત નિપજ્યા પાંચ લોકોને પહોંચી ઈજા દિલ્હી:કેન્યાની રાજધાની નૈરોબીના દક્ષિણપશ્ચિમમાં આવેલા નારોક કાઉન્ટીમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે સાત લોકોના મોત થયા હતા જયારે અન્ય પાંચ ઘાયલ થયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code