1. Home
  2. Tag "KK"

દિવંગત ગાયક કેકેનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બેહને દે’ થશે રિલીઝ

કેકેનું છેલ્લું ગીત થશે રિલીઝ ગીત ‘ધૂપ પાની બેહને દે’ થશે રિલીઝ ફિલ્મ 24 જૂને થશે રિલીઝ મુંબઈ:પંકજ ત્રિપાઠી અભિનીત આગામી ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું ગીત ‘ધૂપ પાની બહેન દે’ સોમવારે એટલે કે આજે રિલીઝ થશે. અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત, ‘શેરદિલ’ ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી […]

કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળતા કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો, હોટલના સ્ટાફની થશે પૂછપરછ

કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા પોસ્ટમોર્ટમ બાદ  સત્ય આવશે સામે દિલ્હીઃ- બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ કેકે તરીકે જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયા હતો. જે બાદ તે હોટેલ […]

પ્રખ્યાત ગાયક કેકેનું કોલકાતામાં કોન્સર્ટ દરમિયાન નિધન, 53 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ગાયક કેકેનું નિધન કોલકાતામાં કોન્સર્ટ દરમિયાન આવ્યો હાર્ટ એટેક 53 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ     મુંબઈ:બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નથ (કેકે)નું મંગળવારે નિધન થયું છે.તે કોલકાતામાં એક લાઈવ શોમાં પરફોર્મ કરી રહ્યા હતા,ત્યારે તેની તબિયત બગડવા લાગી હતી. શો બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. કેકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code