પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર- સતત બીજે દિવસે પણ 800થી વધુ કેસ નોંધાયા
બંગાળમાં કોરોનાના કેસ વધ્યા સતત બીજે દિવસે 80દ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં કોલકાતાઃ-વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોનાની મહામારીની અસર હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે,જેમાંનું એક છે પશ્વિબંગાળ, વિતેલા દિવસને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 860 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 16 લાખને પાર થઈ ગઈ છે. જ્યાં […]


