દેશમાં ચાર રાજધાનીની મમતા બેનર્જીએ કરી માંગણી
કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં […]


