શ્રી નાનારેહા પ્રા.શાળા ખાતે પર્યાવરણ વિશે પ્રશિક્ષણ સમર કેમ્પ યોજાયો
ભુજ, 27 જુલાઈ, 2026 – શ્રી નાનારેહા પ્રા.શાળા તા.ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશન તરફથી મારૂં શાકભાજી, મારો બગીચો પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં બાળકોને શાકભાજી બિયારણના વિતરણ અને વાવેતર દ્વારા પર્યાવરણ વિશે પ્રશિક્ષણ સમર કેમ્પ યોજાયો. શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશનના વંદનાબેન અને જીજ્ઞાબેન તરફથી બાળકોમાં શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી વિશે સમજ મેળવે તેમજ […]


