1. Home
  2. Tag "last one year"

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ 1,02,31,600 સ્વેર મીટર ખેતીની જમીન બીનખેતી થઈ

રાજકોટઃ ગુજરાતમાં વધતા જતાં ઉદ્યોગોને કારણે ખેતીની જમીનમાં ઘટાડો થતો જાય છે. અને દરેક જિલ્લાઓમાં ખેતીની જમીન ઘટતી જાય છે. સરકાર દ્વારા ઉદારતાથી ખેતીની જમીનને બીન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોવાથી બીજીબાજુ ખેડુતોને પણ પોતાની જમીનોના સારા ભાવ મળતા હોવાથી ખેતીની જમીનો વેચી રહ્યા છે. એટલે ખેતીની જમીનો બીન ખેતી થઈ રહી છે. રાજકોટ શહેર-જિલ્લામાં […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાતમાં  વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે, રાજ્યમા વધતા જતી આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ અને અસંવેદનશીલ રહી છે. તેમ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6500 કરોડના ડ્રગ્સ સાથે 750 આરોપી પકડાયાઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 740  ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code