1. Home
  2. Tag "LATA MANGESHKAR"

મશહૂર સિંગર લતા મંગેશકરની તબિયત લથડી –  વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા

લતા મંગેશકરની તબિયત નાજુક વેન્ટિલેટર સપોર્ટ પર શિફ્ટ કરાયા મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડના મશહુર સિંગર લતા મંગેશકરની તબિયતને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે ત્યાર બાદ તેમની તબિયતમાં સુધાર હતો જો કે હાલમાં જ એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની તબિયત ફરીથી […]

92 વર્ષીય લત્તા મંગેશકરની તબિયતમાં સુધારો, વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું

સૂર સમ્રાટ લતા મંગેશકરની સ્થિતિમાં સુધારો વેન્ટિલેટર પરથી કરવામાં આવ્યા દુર કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલ દાખલ થયા હતા અમદાવાદ: લતા મંગેશકરનો પરિવાર સતત તેમની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લા અપડેટ્સ આપી રહ્યો છે જેથી તેમના ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે. તાજેતરની માહિતી અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકરની હાલતમાં વધુ સુધારો થવા લાગ્યો છે અને તેમને […]

મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત- મુંબઈની હોલસ્ટિલમાં દાખલ

લતા મંગેશકરને થયો કોરોના મુંબઈની હોસ્પિચલમાં દાખલ   મુંબઈઃ- સમગ્ર દેશમાં જ્યા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે મનોરંજન ગજરમાં એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.હવે 92 વર્ષિય મશહૂર સિંગર લતા મંગેશકર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિક થઈ છે. કોરોના […]

મધુર અવાજની રાણી – લતા મંગેશકરનો આજે જન્મદિવસ,દેશભક્તિના ગીતોથી મળ્યું વધારે સન્માન

લતા મંગેશકરનો આજે જન્મદિવસ મધુર અવાજની રાણી દેશભક્તિના ગીતોને પણ આપ્યો પોતાનો અવાજ સ્વરા કોકિલાના લોકપ્રિય લતા મંગેશકરના અવાજ અને તેના ગીતોના ઘણા ચાહકો છે. 7 દાયકા સુધી ફિલ્મોમાં પોતાના અવાજથી જાદુ કરનારા લતા મંગેશકરે 30 હજારથી વધુ ગીતો ગાયા છે. લતાના અવાજમાં એવી કેટલીક મીઠાશ છે કે જો કોઈ તેના ગીતો સાંભળે તો તે […]

મહારાષ્ટ્ર : લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે 7 લાખ આપ્યા,ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહ્યા છે કેસ લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે આપ્યા 7 લાખ મુખ્યમંત્રીએ આ સહાય બદલ લતા મંગેશકરનો માન્યો આભાર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ મુંબઈઃ  સમગ્ર દેશભર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે અનેક લોકો રાજ્યની મદદ […]

મશહુર સિંગર લતા મંગેશકરને 90માં બર્થ-ડૅ પર સરકાર આપશે ગીફ્ટઃ “ડૉટર ઑફ ધ નેશન”થી સમ્માનિત કરાશે

સરકાર દ્વરા “ડૉટર ઑફ ધ નેશન”નો ખિતાબ લતાજીનો 90મો બર્થ-ડે બનશે ખાસ લતાજીએ 1940થી ગાયિકીનો સફર શરુ કર્યો હતો 1998માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત 2001માં ભારત રત્નથી સમામાનિત કરાયા હતા ભારતીય ફિલ્મ સંગીતમાં સાત દાયકાથી અભૂતપૂર્વ યોગદાન આપનારો સ્વર કોકિલા લતા મંગેશકરને “ડૉટર ઑફ ધ નેશન”નો પુરસ્કાર આપવામાં આવશે,કેન્દ્ર સરકાર દ્વારા 28સપ્ટેમ્બરના રોજ લતાજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code