1. Home
  2. ગુજરાતી
  3. મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત- મુંબઈની હોલસ્ટિલમાં દાખલ
મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત- મુંબઈની હોલસ્ટિલમાં દાખલ

મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત- મુંબઈની હોલસ્ટિલમાં દાખલ

0
Social Share
  • લતા મંગેશકરને થયો કોરોના
  • મુંબઈની હોસ્પિચલમાં દાખલ

 

મુંબઈઃ- સમગ્ર દેશમાં જ્યા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે મનોરંજન ગજરમાં એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.હવે 92 વર્ષિય મશહૂર સિંગર લતા મંગેશકર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિક થઈ છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, 92 વર્ષીય ગાયક, હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU માં સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે  ત્યારે અનેક મનોરંજન જગતની હસ્તીઓ કોરોનાગ્રસ્ત થઈ રહી છે.લતા મંગેશકરના કોરોનાના ન્યૂઝ તેમની ભત્રિજી રચનાએ મીડિયાને આપ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code