વેરાવળની મંડોર ગામની સીમમાં મોડી રાત્રે સિંહ દર્શન માટે જતાં 7 શખસો પકડાયા
વેરાવળ, 18 જુન, 2026 : 7 people caught while going for lion viewing late at night જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે ગેરકાયદે સિંહ દર્શન કરવા નીકળેલા સાત આરોપીઓને ઝડપી લીધા હતા. વન વિભાગની ટીમ પહોંચતા આરોપીઓ એક બાઈક અને નંબર પ્લેટ વગરની કાર સ્થળ પર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર […]


