આઈપીએલ પર સંકટના વાદળો છવાયા – હવે લક્ષ્મિપતિ બાલાજી કોરોના પોઝિટિવ આવતા બુધવારે રમાનાર CSK-RRC વચ્ચેની મેચ રદ
લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રદ મુંબઈઃ- દેશમાં ચાલી રહેલી આપીએલ પર હવે સંકટના વાદળો છવાઈ રહ્યા છે, બુધવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ રદ કરવામાં આવી છે. કારણ કે લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ હોવાની માહિતી મળતાની સાથે જ આ […]