માંગરોળના કોસ્ટલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત
જૂનાગઢ, 29 એપ્રિલ 2026: Leopard dies after being hit by unknown vehicle જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળના લોએજ ગામ પાસે આવેલા કોસ્ટલ હાઇવે પર રાત્રિના અંધકારમાં એક રસ્તા ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઇવે પર દીપડાના મોતના સમાચાર વાયુવેગે […]


