1. Home
  2. Tag "LIMBDI"

લીંબડીમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં વાહનચાલકો પાસેથી 26900નો દંડ વસુલાયો

સુરેન્દ્રનગર, 18 મે 2026: Traffic police collect fine of Rs 26,900 from motorists during drive  જિલ્લાની લીંબડી પોલીસે 15મી મેથી ત્રણ દિવસ  ટ્રાફિક નિયમોના પાલન માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ત્રણ દિવસીય અભિયાનમાં બ્લેક ફિલ્મ લગાવેલા અને અન્ય નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં  પોલીસે 39 વાહનોમાંથી બ્લેક […]

લીંબડીના નજીક નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગર, 08 માર્ચ 2026:  Two youths drown in Narmada Canal લીંબડી તાલુકાના છાલિયા તળાવ પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતા આજુબાજુના લોકોએ દોડી આવીને પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરતા તરવૈયાની મદદ લઈને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. આ […]

લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા

સુરેન્દ્રનગર, 21 જાન્યુઆરી 2026:  જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ઉપરાંત શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં 600થી વધુ ડોગ બાઈટના બનાવો બન્યા છે. રખડતા કૂતરાને અંકુશમાં લેવામાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગ્રીન ચોક અને સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાના […]

લીંબડીમાં કોરોડોના ખર્ચે બનાવેલા રેલવે સ્ટેશનની છતમાંથી પાણી ટપકવા લાગ્યુ

ગત તા. 22મીએ CMની હાજરીમાં PMએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું 55 કરોડના ખર્ચે લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરાયુ છે પ્રથમ સામાન્ય વરસાદમાં છતમાંથી ઠેર ઠેર પાણી ટપકવા લાગ્યા સુરેન્દ્રનગરઃ સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કેટલાક કામો તકલાદી હોવાને કારણે પ્રજામાં ટીકાનું પાત્ર બનતા હોય છે. તાજેતરમાં જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન […]

લીંબડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો

ગત મધરાત બાદ વીજ ટ્રાન્સફોર્મરમાં લાગતા ફાયરનો કાફલો ધસી ગયો શહેરની 20થી વધુ સોસાયટી વિસ્તારમાં છવાયો અંધારપટ 18 કલાક સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં ગરમીમાં લોકો પરેશાન થયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં ગત મોડી રાતે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા શહેરના ઘણાબધા વિસ્તારોમાં વીજળી પુવઠો ખોરવાયો હતો. શહેરની 20થી વધુ સોસાયટીમાં 18 કલાકથી વીજળી પુરવઠો […]

સુરેન્દ્રનગરઃ લીંબડીના રળોલ ગામે ભયાનક આગ લાગતા 3 લોકોના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. […]

લીંબડીના પરાળી ગામની સીમમાં 8 ફુટના કદાવર અજગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો

વન વિભાગના કર્મચારીઓએ 3 કલાકની જહેમત બાદ અજગહરને પકડ્યો અજગરને જોવા આજુબાજુના ગામડાંના લોકો ટોળેવળ્યાં અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા અને તેની જાણ આજુબાજુના ગ્રામલોકોને થતાં ગ્રામજનો અજગરને જોવા માટે યોળે વળ્યા હતા દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ […]

લીંબડીના રોજાસર ગામે લગ્નમાં જમણવાર બાદ 25થી વધુ લોકોને ફુડ પોઈઝિંગ થતાં હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 25 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આરોગ્ય અધિકારીઓ પણ રોજાસર ગામે દોડી ગયા હતા રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથો સાથ લગ્ન સીઝન પણ ચાલી રહી છે. ગરમીને […]

લીંબડીમાં મધરાતે તસ્કરો CCTV પર સ્પ્રે મારી ATMને ગેસ કટરથી તોડીને 25 લાખ ઉઠાવી ગયા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં ગત મધરાત બાદ તસ્કરોએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમને નિશાન બનાવ્યું હતુ. મારૂતિવેન લઈને આવેલા તસ્કરોએ એટીએમમાં પ્રવેશતા સાથે જ સીસીટીવી કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો. ત્યારબાદ ગેસ કટરથી એટીએમ તોડીને 25 લાખની રોકડ સાથેની કેશપેટી ઉઠાવીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ દાડી આવ્યા […]

લીંબડી નજીક નેશનલ હાઈવે પર બાઈક-ટ્રક વચ્ચેના જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત

લીંબડીઃ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જુદા જુદા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડીના પીજીવીસીએસની કચેરી નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત હાઈવે પર કટારિયા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. જેમાં આઈસરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code