મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું
મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં વધ્યા કેસ સતારામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ મુંબઈઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો સતત વધતા પણ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. શનિવારથી […]