1. Home
  2. Tag "make"

વાળની સુંદરતા માટે વરદાન છે આ હર્બલ શેમ્પૂ: ઘરે જ બનાવો કુદરતી શેમ્પૂ

આજના પ્રદૂષણ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના જમાનામાં વાળની સમસ્યા સામાન્ય બની ગઈ છે. બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત શેમ્પૂ લાંબે ગાળે વાળને નુકસાન પહોંચાડે છે. જો તમે વાળને મૂળમાંથી મજબૂત, મુલાયમ અને ચમકદાર બનાવવા માંગતા હોવ, તો ઘરે બનાવેલું હર્બલ શેમ્પૂ સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓથી તૈયાર આ શેમ્પૂ ખોડો (ડેન્ડ્રફ) અને વાળ […]

ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ 4 પ્રકારની ફ્લેવર્ડ લસ્સી

જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ દરેક વ્યક્તિ ઠંડા અને સ્વાદિષ્ટ પીણાંની શોધમાં હોય છે. ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે ‘લસ્સી’ સૌથી પ્રિય પીણું ગણાય છે. જો તમે પણ સાદી લસ્સી પીને કંટાળ્યા હોવ, તો આ ઉનાળે તમે ઘરે જ અલગ-અલગ ફ્લેવરની ટેસ્ટી લસ્સી ટ્રાય કરી શકો છો. આ રહી […]

પાલકમાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, જાણો રેસીપી

પાલકનું નામ પડતા જ સામાન્ય રીતે આપણને પાલક પનીર, પાલકનું શાક, દાળ પાલક કે આલૂ પાલક યાદ આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પૌષ્ટિક તત્વોથી ભરપૂર પાલકમાંથી શાનદાર સ્નેક્સ પણ તૈયાર કરી શકાય છે? જો તમે સાંજના નાસ્તામાં કે મહેમાનો માટે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો પાલકમાંથી બનતી આ વાનગીઓ […]

ઘરે જ બનાવો ટેસ્ટી પેશાવરી પનીર, જાણો રેસીપી

લગ્નપ્રસંગ તથા ખાસ પ્રસંગ ઉપર આપણે અવાર-નવાર પેશાવરી પનીર ખાધી હશે આ વાનગીની ખાસિયત એ છે કે તેમાં ડુંગળી કે લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી, છતાં તેનો સ્વાદ અત્યંત રિચ લાગે છે. આ વાનગીને ઘરે પણ બનાવી શકાય છે આવો જાણીએ રેસીપી સામગ્રી પનીર: 400 ગ્રામ (મોટા ટુકડામાં કાપેલું) ટામેટા: 6-7 નંગ (છાલ ઉતારેલા) કાજુ: […]

તહેવારને બનાવો ખાસ: ઘરે જ બનાવો સોફ્ટ મલાઈ બરફી, જાણો રેસીપી

તહેવાર ગમે તે હોય, મીઠાઈ વિના તે અધૂરો લાગે છે. અને જ્યારે વાત મીઠાઈની આવતી હોય ત્યારે ‘મલાઈ બરફી’નું નામ ન લેવાય તેવું તો બને જ નહીં. તેનું સોફ્ટ અને ક્રીમી ટેક્સચર, મનમોહક સુગંધ અને મધ્યમ ગળપણ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. બજાર જેવી જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મલાઈ બરફી ઘરે બનાવવી ખૂબ જ […]

સાંજનો નાસ્તો હવે બનશે હેલ્ધી: ઘરે જ બનાવો ક્રિસ્પી બેસન પોપકોર્ન, જાણો રેસીપી

સાંજ પડતાની સાથે જ કંઈક હળવું અને ચટપટું ખાવાની ઈચ્છા જાગે ત્યારે અવારનવાર આપણું મન જંક ફૂડ તરફ વળે છે. પિઝા, બર્ગર કે પેકેટ ફૂડ સ્વાદમાં સારા લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવાર માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શોધતા હોવ, તો ‘બેસન પોપકોર્ન’ એક શ્રેષ્ઠ વિકલ્પ […]

પાવભાજી હવે નવા અવતારમાં, ઘરે બનાવો ટેસ્ટી પાવભાજી પરાઠા

જો તમે રોજની રોટલી-શાક ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘પાવભાજી પરાઠા’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈની પ્રખ્યાત પાવભાજીનો મસાલેદાર સ્વાદ અને દેશી પરાઠાનું ક્રિસ્પી પડ, આ બંનેનું કોમ્બિનેશન ખાવાની મજા પડી જશે. આ વાનગી નાસ્તામાં, લંચમાં કે બાળકોના ટિફિન માટે પણ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ […]

ઘરે જ બનાવો ઉત્તર ભારતની સ્વાદીષ્ટ ડીશ છોલે ભટુરે, જાણો રેસીપી…

છોલે ભટુરે ઉત્તરભારતની ખુબ લોકપ્રિય અને સ્વાદીષ્ટ ડીશ છે અને તેને લોકો સવારે નાસ્તામાં અને બપોરે જમવામાં પણ આરોગવાનું પસંદ કરે છે. મસાલેદાર છોલે અને ફુલેલા ભટુરેનો લોકોને ખુબ પસંદ આવે છે. હવે તો અમદાવાદમાં પણ અનેક સ્થળો ઉપર છોલે ભટુરે મળે છે અને ખાવાના શોખીન અમદાવાદીઓ અવાર-નવાર છોલે ભટુરેનો સ્વાદ માણે છે. તમે પણ […]

ઉપવાસમાં બનાવો સાબુદાણાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચીઝ બોલ, જાણો રેસીપી

જો તમે કંઈક નવું, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો સાબુદાણા ચીઝ બોલ્સ તમારા માટે એક પરફેક્ટ રેસીપી બની શકે છે. ખાસ વાત એ છે કે બાળકોને પણ તે ખૂબ ગમે છે અને પુખ્ત વયના લોકો માટે ચા-ટાઈમ નાસ્તો પણ બની શકે છે. ઉપવાસના દિવસોમાં પણ આ થોડી વિવિધતા સાથે ખાઈ શકાય છે. […]

તમારા નાસ્તામાં દક્ષિણ ભારતીય સ્વાદ લાવો, સ્વાદિષ્ટ ડુંગળી ઉત્તપમ બનાવો

શું તમે દરરોજ પરાઠા કે બ્રેડ ખાવાથી કંટાળી ગયા છો? અને નાસ્તામાં કંઈક નવું, સ્વાદિષ્ટ અને સ્વસ્થ અજમાવવા માંગો છો? તો આજે અમે તમને સ્વાદિષ્ટ ઉત્તપમ બનાવવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ એક એવી વાનગી છે જે ઢોસાના ખીરામાંથી બનાવવામાં આવે છે. પરંતુ તે સ્વાદ અને રચનામાં સંપૂર્ણપણે અલગ છે. આજ સુધી તમે દૂધી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code