1. Home
  2. Tag "MD Drugs"

અમદાવાદમાં ગીતા મંદિર પાસેથી રૂ. બે કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયાં

એક આરોપી એસટી બસમાં ડ્રગ્સ લઈને આવ્યો હતો પોલીસે ઝડપેલા બે આરોપીઓ પૈસી એક ઉત્તરપ્રદેશનો પોલીસે ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજી ક્રાઈમે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. […]

ખંભાળિયામાં એમડી ડ્રગ્સના કેસમાં બે શખ્સોની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચડાવતા અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરુ કરી છે. સુરક્ષા એજન્સીઓએ નશાના નેટવર્કને તોડી પાડવા માટે અભિયાન શરુ કર્યું છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછમાં મુંબઈના એક આરોપીની સંડોવણી ખુલતા તેની પણ અટકાયત કરવામાં આવી […]

શોર્ટકટમાં પૈસા બનાવવાની લાલચમાં ચાની કિટલી છોડીને MD ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી, અંતે પકડાયા

અમદાવાદ: શોર્ટકટ અપનાવીને પૈસાદાર થવાનું બે યુવાનોને ભારે પડી ગયું છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચાલાવતા બે યુવાનોએ વધુ રૂપિયા મેળવવાની લાલચમાં એમડી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી, પોલીસે બન્ને યુવાનોને દબોચી લઈને 42 લાખ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ […]

સુરતઃ 20 લાખના એમડી ડ્રગ્સ કેસમાં વોન્ડેટ આરોપી અંતે ઝડપાયો

બે મહિના પહેલા પકડાયું હતું ડ્રગ્સ મુંબઈથી લવાયો હતો ડ્રગ્સનો જથ્થો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા શરૂ કરી કવાયત અમદાવાદઃ સુરતમાં લગભગ બે મહિના પગેલા પોલીસે રૂ. 19 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ખાલિદ અબ્દુલ રશીદ શેખ નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન સુરતના […]

મુંબઈથી અમદાવાદ લવાતા એમડી ડ્રગ્સના બે પેડલર સહિત ત્રણ શખસો પકડાયા

અમદાવાદ : શહેરમાં હવે કેટલાક યુવાનો એમડી ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. યુવાધનને બરબાદ કરતો ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ છે. શહેરમાં હાલ પણ કેટલાક યુવક- યુવતીઓ ડ્રગ્સના નશામાં સામેલ જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દાણીલીમડા પોલીસે બાતમીના […]

વડોદરાઃ MD ડ્રગ્સના જથ્થા સાથે NCBએ સાત આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા અને માદક દ્રવ્યોની હેરાફેરી કરનારા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એનસીબીએ વડોદરામાં દરોડા પાડીને સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આરોપીઓ વચ્ચે ડ્રગ્સની ડીલ ચાલતી હતી ત્યારે જ એનસીબીએ દરોડો પાડીને 994 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code