1. Home
  2. Tag "Minister of Defense"

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાના સંરક્ષણ પ્રધાનનું શંકાસ્પદ હાર્ટએટેક

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે, તેમને આવેલો હાર્ટએટેક કુદરતી નહીં હોવાનું મનાઈ રહ્યું છે. શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને […]

દુર્ગાષ્ટમી પર્વ નારીશક્તિનું ઉદાહરણઃ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સંબોધતાં સંરક્ષણ મંત્રી

દિલ્હીઃ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકાઓ અંગે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દુર્ગાષ્ટમી પર્વની વાત કરતા જણાવ્યું  કે દુર્ગાષ્ટમી પર્વ નારીશક્તિનું ઉદાહરણ છે. આ પ્રસંગે તેમણે રાણી લક્ષ્મીબાઈની વીરતાની વાત કરી હતી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને યાદ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code