1. Home
  2. Tag "modernization"

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]

ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવી જોઈએઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી  પિયુષગોયલે કહ્યું છે કે ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવીજોઈએ જેથી પરીક્ષણ સુવિધાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. ગઈ કાલે, નવી દિલ્હીમાં તેના મુખ્યમથક ખાતે ગવર્નિંગ કાઉન્સિલ ઑફ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ચોથી બેઠકમાં તેમનું […]

દેશમાં હવાઈ મથકોના આધુનિકીકરણ માટે 2024-25 સુધી 90,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન પ્રવાસીઓને પુરતી સુવિધાઓ મળી રહે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન દેશના હવાઈ મથકોના આધુનિકીકરણ માટે વર્ષ 2024-25 સુધીમાં રૂ. 90 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી (જનરલ (ડૉ.) વી. કે. સિંહે લોકસભામાં એક પ્રશ્નના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code