1. Home
  2. Tag "MS DHONI"

IPLમાં 20મી ઓવરના બાદશાહ ધોની, બેટથી ફટકારે છે સિક્સર અને ચોગ્ગા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણના ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી વખત છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને જીત અપાવનાર ધોની આઈપીએલ 2024માં પણ છેલ્લી ઓવરોમાં બોલરોને ખૂબ માત આપી રહ્યો છે. જો આપણે માત્ર 20મી ઓવરની વાત કરીએ તો એવું લાગે છે કે જાણે ધોની પર […]

IPL 2024: CSKનો આ વિદેશી ખેલાડી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

નવી દિલ્હીઃ દેશમાં આઈપીએલ 2024ને પગલે ક્રિકેટનો માહોલ જામ્યો છે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)માં સૌથી વધારે રન બનાવનાર ડેવોન કોનવે અંગુઠામાં ઈજા થતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ સીએસકેએ ઈંગ્લેડના બોલર રિચર્ડ ગ્લીસનને પોતાના સ્કવોડમાં સામેલ કર્યાં છે. રિચર્ડને તેની બેઝ પ્રાઈસ એટલે કે 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સીએસકે અત્યારે […]

IPL 2024: ક્રિકેટની પીચ પર હરિફોને હંફાવનારા આ 5 ક્રિકેટર IPLની તમામ સિઝન રમ્યાં !

નવી દિલ્હીઃ આગામી 22મી માર્ચથી સમગ્ર દેશમાં ક્રિકેટનો મહામુકાબલો આઈપીએલનો પ્રારંભ થશે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. અત્યાર સીધીમાં આઈપીએલની 16 સીઝન રમાઈ છે. આ 17મી સીઝન હશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પ્રથમ સિઝનમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ખેલાડીઓ છે […]

IPL 2024માં સિક્સર ફટકારવા મામલે એમએસ ધોનીનો રેકોર્ડ આ ક્રિકેટર તોડે તેવી શકયતા

મુંબઈઃ IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. પરંતુ IPLમાં સૌથી વધુ વખત મેચમાં એક સિક્સર મારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 121 મેચોમાં ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી છે. પરંતુ આઈપીએલ 2024માં તેનો રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા આ રેકોર્ડ તોડવાની નજીક છે. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના […]

MS ધોનીને લઈને BCCIનો મોટો નિર્ણય,શું લીધો નિર્ણય જાણો

મુંબઈ: ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે ધોની હજુ પણ IPL રમે છે. ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. ધોની માત્ર એક ઉત્કૃષ્ટ કેપ્ટન અને એક ઉત્તમ ફિનિશર તરીકે ઓળખાય છે, પરંતુ આ […]

એમ.એસ. ધોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન – MCC લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળી

એમ એસ ઘોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન MCC લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળી દિલ્હીઃ-  ભારતીય ક્રિકેટરોમાં એમ.એસ,ઘોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન આપવામાં આવ્યું છે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ બુધવાર વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને ‘લાઇફ મેમ્બરશિપ’ એનાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે MCC […]

જગન મોહન રેડ્ડી તથા એમએસ ધોની સહિતના મહાનુભાવોના નામે ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

મુંબઈઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, તેમના પીએ તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની સહિતના મહાનુભાવોના નામનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપીંડી કરનારા મહાઠગ નાગરાજને પોલીસે ઝડપી લીધો હતો. તેણે એક-બે નહીં પરંતુ 30થી વધારે ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સાઈબર સેલે એક વ્યક્તિની […]

MS ધોનીનું ક્રિકેટ બાદ ટેનિસમાં શાનદાર પ્રદર્શન – રાંચીમાં આયોજીત JSCA ટેનિસ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતી બીજા રાઉન્ડમાં પહોંચ્યા

ક્રિકેટ બાદ એમ એસ ઘોનીનું ટેનિસમાં પણ શાનદાર પ્રદર્શન JSCA ટેનિસ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતી રાંચીઃ- મહેન્દ્ર સિંહ ઘોનીનું નામ સાંભળતાની સાથે જ સૌ પ્રથમ તો આપણી આંખો સામે ક્રિકેટના દ્રશ્યો તરી આવે ,જો કે એમ એસ ઘોની માત્ર ક્રિકેટમાં જ નહી પરંતુ ટેનિસમાં પણ શાનદાર રમે છે ,આ વાતનું ઉદાહરણ ત્યારે જોવા  મળ્યું જ્યારે  […]

સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ,આમ્રપાલી ગ્રુપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો

સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ આમ્રપાલી ગ્રુપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા ધોની મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડના […]

IPL 2022 : MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ જાડેજાને સોંપવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ IPL 2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લઈને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ચેન્નાઈએ કહ્યું હતું કે, “એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code