1. Home
  2. Tag "Mucor Mycosis"

ગાયનું છાણ, ગૌમૂત્રથી કોરોના નહીં મટે, પણ મ્યુકર માઈકોસિસ થવાનું જોખમ વધુ

અમદાવાદઃ કોરોના સંક્રમિત લોકોને કઈ દવા લેવી, શું કરવું તેના માટે સોશ્યલ મિડિયામાં સલાહકારો વધી ગયા છે. ઘણા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની […]

રાજ્યના તમામ મહાનગરોમાં મ્યુકર માઈકોસિસની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરાયા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં નવી નવી બીમારીઓ જન્મ લઈ રહી છે. કોરોના બાદ મ્યુકર માઈકોસિસ નામની નવી બીમારીએ આરોગ્ય તંત્રને એલર્ટ કરી દીધું છે. કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસનો ચેપ ફેલાતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં અલગ વોર્ડની રચના કરવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 60 પથારીના અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code