1. Home
  2. Tag "Mumbai NCB"

મુંબઈ NCBએ રૂ. 135 કરોડના ડ્રગ્સ સાથે 3 વિદેશી નાગરિક સહિત નવ શખ્સોને ઝડપી લીધા

મુંબઈઃ NCB મુંબઈએ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓનો પણ સમાવેશ થાય […]

નવાબ મલિક બાદ હવે શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા -યશવંત જાધવની થઈ રહી છે પુછપરછ

શિવસેનાના નેતાના ઘરે આવક વિભાગના દરોડા શિવસેનાના નેતા યશવંત જાધવની પુછપરછ શરુ દિલ્હીઃ- મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની ધરપકડ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ શિવસેનાના નેતા યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે વિતેલી કાલે જાધવના પત્નીએ નવાબ મલિકની ધરપકડના વિરોધમાં આયોજિત વિરોધમાં ભાગ લીધો હતો. આવકવેરા […]

શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

બોલિવૂડના કિંગખાન શાહરૂખના લાડલાને ઝટકો ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના ત્રણ આરોપીઓની જમીન અરજી ફગાવાઇ કોર્ટે આજે આપ્યો પોતાનો નિર્ણય મુંબઇ: બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાનના લાડકાને ઝાટકો લાગ્યો છે. આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે શાહરૂખના દીકરાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યારસુધી તેની જામીન અરજીને […]

બિગબોસ સ્ટાર અરમાન કોહલીના ઘરે NCB ના દરોડાઃ ઘરમાંથી ડ્રગ્સ મળી આવતા થઈ અટકાયત

અરમાન કોહલીના ઘરે દરોડા ડ્રગ્સ મળી આવતા કસ્ટડિમાં મુંબઈઃ- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતા અને બિગ બોસ 7 સ્ટાર અરમાન કોહલીના જુહુ સ્થિત ઘરે દરોડા પાડ્યા છે.આ સાથે જ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે અભિનેતાના ઘરેથી ડ્રગ્સ પણ મળી આવ્યો છે, જે બાદ હવે અરમાન કોહલીની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. મીડીયા રિપોર્ટ પ્રમાણે અરમાનના ઘરે દરોડા પાડવામાં […]

બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલી વધી, ડ્રગ્સ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી ના મંજૂર થઈ છે. અભિનેતાની એનસીબીએ ડ્રગ્સના કેસમાં માર્ચ મહિનામાં ધરપકડ કરી હતી. અભિનેતાએ જામીન ઉપર મુક્ત થવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી. કેસની હકીકત અનુસાર ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code