1. Home
  2. Tag "national conference"

અમિત શાહ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. અમિત શાહે NCBના વાર્ષિક અહેવાલ (સ્પેશિયલ એડિશન), 2022 અને નશામુક્ત ભારત – રાષ્ટ્રીય સંકલ્પ બુકનું વિમોચન પણ કર્યું હતું. શાહે દેશમાં ગેરકાયદેસર થતી ખેતીને ઓળખવા અને તેનો […]

ભાવનગર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવન દ્વારા 6ઠ્ઠી માર્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ થશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપક્રમે આગામી તા.6 માર્ચે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2023)નું આયોજન કરાયું છે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. અને પોતાના રિસર્ચ પેપરો રજુ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશનું ભાવિ વિકાસ સામગ્રી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન […]

જમ્મુ-કાશ્મીરઃ ફારુક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. ફારુક અબ્દુલ્લાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ ખરાબ તબિયત ગણાવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી મહિનાની 5 ડિસેમ્બરે […]

પીએમ મોદીના નેતૃત્વમાં સાયબર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે

સાયબર સલામતી-રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત    દિલ્હી:ભારતની આઝાદીના 75મા વર્ષમાં ભારતની પ્રગતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી રહ્યું છે. આવતીકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સલામતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code