1. Home
  2. Tag "National news"

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]

ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

96 દેશોએ ભારતની બંને વેક્સિનને આપી માન્યતા ભારતમાં 109 કરોડથી વધુ વેક્સિનેશન થયું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 […]

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, આ દેશો લેશે ભાગ

અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને લઇને ભારતમાં યોજાશે બેઠખ આ બેઠકમાં તાઝિકસ્તાન, કઝાખસ્તાન સહિતના દેશો ભાગ લેશે ભારતના NSA અજીત ડોભાલ બેઠકની અધ્યક્ષતા કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે અને અફઘાન પ્રજા પર તાલિબાનનો અત્યાચાર વધી રહી છે ત્યારે ત્યાંની પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે ભારતે 10 […]

રાફેલ ભ્રષ્ટાચાર મામલે ભાજપનો કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર, કહ્યું – રાફેલમાં કમિશનથી ભ્રષ્ટાચાર કર્યો હતો

રાફેલ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી કોંગ્રેસના સમયમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે રાફેલ સોદામાં પણ કમિશન લેવાયું હતું નવી દિલ્હી: રાફેલ ડીલ પર ફ્રેન્ચ મેગેઝીનના ખુલાસા બાદ રાજકારણમાં ફરીથી હડકંપ મચ્યો છે અને ફરીથી આરોપ-પ્રતિઆરોપ લાગી રહ્યા છે. આ વચ્ચે ભાજપે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પર આરોપ કરતા બીજેપી […]

બાળકો માટેની ઝાયડસની ઝાયકોવ-ડી વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ, જાણો કિંમત

બાળકો માટે ઝાયડસની વેક્સિનની કિંમત નક્કી કરાઇ તેના એક ડોઝની કિંમત રૂ.265 નક્કી કરાઇ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી નવી દિલ્હી: સરકાર હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે વેક્સિનેશનને લઇને પ્રયાસરત છે ત્યારે હવે ઝાયડસ કેડિલાની બાળકો માટેની કોવિડ વેક્સિન ઝાયકોવ-ડીના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]

ઉપહાર સિનેમા અગ્નિકાંડ: પુરાવા સાથે ચેડા કરવા મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલની સજા

ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે પટિયાલા કોર્ટનો નિર્ણય પુરાવા સાથે ચેડા કરવા બદલ અંસલ બંધુઓને 7 વર્ષની જેલ તે ઉપરાંત બંને બંધુઓ પર 2.25 કરોડનો દંડ ફટકારાયો નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર છે. પટિયાલા કોર્ટે આ મામલે હવે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં કોર્ટે દોષિતોને સજાની જાહેરાત […]

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ, વિધાનસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઇ સેવા જ સૌથી મોટી પૂજા છે બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર થઇ ચર્ચા નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ બેઠક વિશે ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે જાણકારી આપી […]

સરકારી કર્મચારીઓને મળતી આ સગવડો કાલથી થશે પૂર્ણ, સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી

આવતીકાલથી કેન્દ્રીય કર્મચારીઓની આ સગવડ થઇ જશે પૂર્ણ કાલથી કેન્દ્રીય કાર્યાલયોમાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાડાશે દરેક સરકારી કર્મચારીઓએ સંપૂર્ણ સમય માટે ઓફિસમાં હાજરી નોંધાવવી પડશે નવી દિલ્હી: દેશના સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને જે પણ સુવિધાઓ અને સગવડ આપવામાં આવી હતી તે હવે પૂર્ણ કરવામાં આવી રહી છે. […]

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં લીધો આ નિર્ણય

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો બીજી તરફ, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપની તપાસ ચાલુ રહેશે નવી દિલ્હી: સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રૂ. 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડના સંબંધમાં પ્રતિબંધિત ઇટાલિયન કંપની લિયોનાર્ડો સાથેના વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય […]

કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભ મળશે, હવે આ ભથ્થું સામેલ કરવાની વિચારણા

સરકારી કર્મચારીઓને મળશે વધુ એક લાભ હવે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે નવી દિલ્હી: સરકારી કર્મચારીઓને દિવાળી બાદ વધુ એક ગિફ્ટ મળી છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code