રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે
નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી પદ અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી રાજ્ય મુખ્યાલયમાં શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ ટૂંક સમયમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેઓ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં પદ અને […]