એર ઈન્ડિયાએ A350 પ્લેનનો ફર્સ્ટ લુક કર્યો જાહેર, જુઓ નવા લોગો અને ડિઝાઈન સાથે નવી ઝલક
દિલ્હી: ટાટા ગ્રૂપની માલિકી ની એરલાઇન એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓના નવા યુનિફોર્મ સાથે મેળ ખાતી પેઇન્ટ જોબ પછી તેના નવા A350 એરક્રાફ્ટનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. A350ની આ લેટેસ્ટ તસવીર ફ્રાંસના ટુલુઝમાં એક વર્કશોપમાં ક્લિક કરવામાં આવી છે. એરલાઈને આ વર્ષની શરૂઆતમાં પોતાની જાતને નવા રેડ-એબર્જિન-ગોલ્ડ લુક અને નવા લોગો ‘ધ વિસ્ટા’ સાથે રિબ્રાન્ડ […]