1. Home
  2. Tag "New Research"

વિશ્વમાં આગળ વધવા નવા રિસર્ચ અને ઇનોવેશન ખૂબ જરૂરી છે. ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 27થી 30 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રથમ ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સમાં વિશ્વભારના અનેક સ્પોર્ટ્સ રિસર્ચર્સ ભાગ લઈ રહ્યાં છે. કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય […]

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસઃ બેંગકોકમાં આયોજીત કાર્યક્રમમાં નવા સંશોધન અને વિચારોનું આદાન-પ્રદાન કરાશે

અમદાવાદઃ થાઈલેન્ડના બેગકોકમાં નવેમ્બર મહિનામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દુનિયાના વિવિધ દેશોમાં વસવાટ કરતા અગ્રણી હિન્દુઓ, ઉદ્યોગપતિઓ અને નવી-નવી શોધ કરનાર સંશોધકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની બેઠક મળશે. જેમાં તેઓ પોતાના વિચારો અને નવા-નવા સંશોદનનું આદાન-પ્રદાન કરશે. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી શ્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું […]

નવી રસી છે જોરદાર અસરકારક, કોરોના સંક્રમિત દર્દીના ફેફસાને નહી થાય નુકસાન: વૈજ્ઞાનિકોનું સંશોધન

કોરોનાથી નહી થાય ફેફસાને નુકસાન વૈજ્ઞાનિકોને સંશોધનમાં આવ્યું બહાર કોરોનાવાયરસને ફેફસામાં ખત્મ કરવાની તૈયારી દિલ્લી: કોરોનાવાયરસથી સામાન્ય પબ્લિકને સંક્રમિત થતા બચાવવી અને સંક્રમિત થયા પછી લોકોને જીવ બચાવવો તે વૈજ્ઞાનિક લોકો માટે મોટો પડકાર સાબિત થઈ ગયો હતો. લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત અવાનવા પરીક્ષણો કરી રહ્યા છે. આવા સમયમાં હવે વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code