નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં વિસ્ફોટની ઘટનામાં100 થી વધુના મોત
નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ – આ ઘટનામાં 100થી વધુના મોત દિલ્હીઃ-નાઇજીરીયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓ સામાન્ય બાબત છે જ્યાં બિઝનેસ ઓપરેટરો વારંવાર અધિકારીઓની નજરથી દૂર દૂરના વિસ્તારોમાં રિફાઇનરીઓ સ્થાપીને નિયમો અને કરને ટાળે છે. આફ્રિકામાં નાઈજીરિયા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક છે,જો ળશુક્કેરવારની રાતે આવી એક ગેરકાયદેસર તેલની કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી […]


