1. Home
  2. Tag "Nikki haley"

ચાઈનીઝ એપ ટિકટોકને પ્રતિબંધિત કરવા વાળુ છેલ્લું રાષ્ટ્ર અમેરિકા ના હોઈ શકેઃ નિક્કી હેલી

નવી દિલ્હીઃ ચાઈનિઝ એપ ટિકટોકને લઈને એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય બયાન બહાર આવ્યું છે. રિપબ્લિરન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ ચાઈનીઝ એપ ટિકટોકને ખતરનાક ગણાવતા કહ્યું છે કે જ્યારે ભારત અને નેપાળ જેવા દેશોએ આ સોશિયલ મિડીયા પ્લેટ ફોર્મ પર પ્રતિબંધ મુક્યો છે, તો અમેરિકા આવું કરવા વાળો છેલ્લો દેશ ના હોય શકે. સંયુક્ત રાષ્ટ્રમાં […]

ગાઝા પટ્ટીના શરણાર્થીઓ મામલે ઈસ્લામિક દેશો સામે અમેરિકાના નિક્કી હેલીના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનાર નિક્કી હેલીએ ઈસ્લામિક દેશો પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ગાઝાથી સ્થળાંતર કરી રહેલા શરણાર્થીઓ માટે પોતાના દેશના દરવાજા ખોલતા કેમ નથી. આટલું જ નહીં, હેલીએ ઈરાન સાથે પરમાણુ કરાર કરવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ […]

પાકિસ્તાન સહિતના દેશોને અમેરીકી સહાયનો નિક્કી હેલીએ વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હીઃ અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલી સતત પાકિસ્તાન અને અન્ય દેશોને આપવામાં આવતી આર્થિક મદદ સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે  પુનરોચ્ચાર કર્યો કે, જો સત્તામાં આવશે, તો યુએસ પાકિસ્તાન જેવા “ખરાબ લોકોને” કરોડો ડોલર નહીં આપે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂતે ટ્વિટ કર્યું, ‘એક નબળું અમેરિકા ખરાબ લોકોને ચૂકવે છે: ગયા વર્ષે […]

US રાષ્ટ્ર્પતિ પદની ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું ‘બાઈડને પાકિસ્તાનને મદદદ ચાલું રાખી, જો હું આ પદ પર આવીશ તો દુશ્મનોનું ફંડિગ બંધ કરીશ ‘

દિલ્હીઃ- પાકિસ્તાન સતત આકંતવાદીઓને પ્રોત્સાહન આપતો દેશને જેના કારણે તેની વિશઅવભરમાં નિંદા થી રહી છએ જો કે પાકિસ્તાનને હાલ પણ કેટલાક દેશઓ ફંડિગ પુરુ પાડે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન પણ આ લીસ્ટમાં આવે છે જો કે તાજતરમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવેલ મૂળ ભારતીય નિક્કીએ આ બાબતે લાલાઆંખ કરી છે રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code