1. Home
  2. Tag "nirav modi"

PNB કેસ: આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની વિરુદ્વ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી

ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે કરી કાર્યવાહી ઇડીની વિનંતી પર ઇન્ટરપોલે નીરવ મોદીની પત્ની વિરુદ્વ રેડ કોર્નર નોટિસ કરી જારી હાલમાં એમી મોદી તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે પંજાબ નેશનલ બેંકને રૂ.14000 કરોડનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર અને ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે લાલ આંખ કરી છે. […]

ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર, હાલ જેલમાં રહેશે ‘ફાંદેબાજ’

મંગળવારે બ્રિટનની હાઈકોર્ટે નીરવની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી. નીરવ મોદીએ નીચલી અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હીરા કારોબારીનો પ્રયાસ છે કે પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલામાં તેની ભારતને સોંપણી કરવામાં આવે નહીં. નીરવ મોદીની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ ઈંગ્રિડ […]

PNB કૌભાંડ: નીરવ મોદીના રિમાંડ 27 જૂન સુધી થયા એક્સટેન્ડ, કોર્ટે ભારતને પૂછ્યું- કઇ જેલમાં રાખશો?

નીરવ મોદીને ગુરૂવારે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટે તેની કસ્ટડી 27 જૂન સુધી વધારી દીધી છે. જજે ભારત સરકારને કહ્યું છે કે નીરવને કઇ જેલમાં રાખવામાં આવશે, તેની 14 દિવસમાં તેની જાણકારી આપો. 13,700 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપી નીરવ સાઉથ-વેસ્ટ લંડનની વાંડ્સવર્થ જેલમાં છે. 19 માર્ચના રોજ સેન્ટ્રલ લંડનની મેટ્રો બેંક બ્રાંચમાંથી […]

પકડમાં આવ્યો દેશનો વધુ એક ભાગેડું હિતેશ પટેલ, 8100 કરોડના બેંક ફ્રોડના મામલે હતો ફરાર

ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક મામલાના ફરાર આરોપી હિતેશ પટેલને અલ્બાનિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સ્ટર્લિંગ બાયોટેક મામલામાં તપાસ એજન્સીઓને લાંબા સમયથી હિતેશ પટેલની તલાશ હતી. ઈડીના સૂત્રો મુજબ, હિતેશ પટેલ સંદર્ભે 11 માર્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. તે 20મી માર્ચે અલ્બાનિયામાં રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો તિરાના દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સ્ટર્લિંગ […]

નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ

14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામલામાં ભારત સરકારને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બુધવારે લંડન પોલીસે નીરવ મોદીની ધરપકડ કરી છે. લંડનની કોર્ટ દ્વારા બે દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા ધરપકડ વોરંટ સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તેને બુધવારે જ કોર્ટમાં રજૂ કરવામાં […]

PNB કાંડના આરોપી નીરવ મોદીના 100 કરોડના બંગલાને 110 કાણાં પાડી ડાયનેમાઈડ ભરી ઉડાવી દેવાયો

પીએનબી ગોટાળાના ભાગેડું આરોપી નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢના અલીબાગમાં નીરવ મોદીના બંગલાને ડાયનેમાઈટથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. નીરવ મોદીના બંગલાને તોડી પાડવા માટે થાંભલામાં ડાયનેમાઈટ લગાવવામાં આવ્યો હતો. લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલા ડાયનેમાઈટને બંગલાના થાંભલા અને દીવાલોના છિદ્રોમાં ભરવામાં આવ્યો હતો અને તેને શુક્રવારે રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરીને ધ્વસ્ત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code